બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / gujarat cricket association election new president and vice president

રમત ગમત / ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પરિમલ નથવાણીના પુત્ર ધનારાજની વરણી

Published By: Gayatri

Last Updated: 12:40 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી જેમાં GCAના ઉપપ્રમુખ તરીકે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની વરણી કરવામાં આવી છે

  • આજે જાહેર કરવામાં આવશે પ્રમુખ
  • અનિલ પટેલની જોઇન્ટ સેક્રેટરી તરીકે વરણી
  • ભરત ઝવેરીની ટ્રેઝરર તરીકે વરણી કરાઇ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની હાઈપ્રોફાઈલ ચુટંણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ અને બીજા હોદ્દાઓની આજે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કિક્રેટ એસોસિએશનના ઉપ પ્રમુખ પદે પરિમલ નથવાણીના પુત્રની વરણી કરવામાં આવી છે. GCAના પ્રમુખનું નામ આજે જાહેર કરી દેવામાં આવશે.

કયા પદે કોની વરણી
GCAના ઉપપ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી કરવામાં આવી છે. સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી થઇ છે.

પરિમલ નથવાણીએ પદ છોડવાની કરી હતી જાહેરાત
જૂની ટર્મના ઉપ-પ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર વાઇસ પ્રેસિડેન્ટ પદને છોડી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

GCA Gujarat cricket association ગુજરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશન પરિમનલ નથવાણી sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ