ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat cost high alert on war attack from pakistan in Corona pandemic

હૂમલો / કોરોના સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર: ગુજરાતના દરિયા કિનારે દુશ્મનના હૂમલાની આશંકા

Published By: Gayatri

Last Updated: 12:22 PM, 15 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના દરિયાકિનારે દુશ્મનની હિલચાલ દેખાઈ રહી છે. આ અંગે કોસ્ટલ એરિયાના અલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને માછીમારોને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. એક તરફ કોરોનાની મહામારી અને જો આવામાં દરિયાઈ યુદ્ધ છેડાય તો ભારતની મુશ્કેલી વધી શકે છે.

ADVERTISEMENT

  • ગુજરાતના દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલની આશંકા, કોસ્ટગાર્ડે હુમલો-ઘુષણખોરીની શક્યતા કરી વ્યક્ત
  • 11થી 23 મે સુધીમાં દરિયાકિનારે થઇ શકે છે શંકાસ્પદ હિલચાલ
  • દેશ વિરોધી તત્વો હુમલાને આપી શકે છે અંજામ

કોરોના સંકટ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલની આશંકા છે.. કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયા કિનારે હુમલો અને ઘુસણખોરીની શક્યતા વ્યક્ત કરી છે. કોસ્ટગાર્ડે આ મામલે અલર્ટ પણ જાહેર કર્યું છે. 

11થી 23 મે સુધીમાં દરિયાકિનારે થઇ શકે છે શંકાસ્પદ હિલચાલ

11થી 23 મે સુધીમાં દરિયાકિનારે કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ શકે છે. દેશના વિરોધી તત્વો હુમલો કરે તેવી પણ શક્યતા છે. આ મામલે કોસ્ટગાર્ડે  અને ફિશરીઝ વિભાગે માછીમારોને પત્ર લખીને પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો જાણ કરવા સૂચના આપી છે. સાથે જ લેન્ડિંગ પોઈન્ટ અને દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ દેખાય તો પણ ફિશરીઝ વિભાગ તેમજ કોસ્ટગાર્ડને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona pandemic Coronavirus covid 19 gujarat pakistan કોરોના વાયરસ ગુજરાત દરિયા કિનારો ભારત-પાકિસ્તાન યુદ્ધ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ