બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat by-elections 2020 VTV Exclusive exit poll

Exit Poll 2020 / ગુજરાતની 8 વિધાનસભા બેઠકોનો EXIT POLL : 8માંથી 5 બેઠક પર આ પક્ષ મારશે બાજી

Published By: Gayatri

Last Updated: 11:42 PM, 7 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં 8 બેઠક પર યોજાએલી ચૂંટણીનો આજે VTV પર પત્રકારો દ્વારા Exit Poll કરાયો હતો જોમાં કયા પક્ષની જીત થશે કે કોની હાર થશે તે જાણો

  • ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની 8 બેઠકો પર VTVનો પત્રકારોનો પોલ
  • ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી પર VTVનો એગ્ઝિટ પોલ
  • 8  બેઠક પર કોણ જીતશે, કોણ હારશે તેના પર સચોટ વિશ્લેષણ

ગુજરાતની પેટા ચૂંટણી પર VTVનો પત્રકાર પોલ સામે આવ્યો છે જેમાં ભાજપની 5 સીટ પર જીત નક્કી ગણાઈ રહી છે. જ્યારે પત્રકાર પોલમાં કોંગ્રેસની 3 સીટ પર જીત નક્કી. પોલમાં અબડાસા, મોરબી, ગઢડામાં ભાજપની જીત પાક્કી ગણાઈ રહી છે જ્યારે પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી પર કોંગ્રેસની જીત પાક્કી માનવામાં આવે છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો જાદુ ન ચાલ્યો

દક્ષિણ ગુજરાતની ડાંગ અને કપરાડામાં ભાજપની જીત નક્કી છે. મધ્ય ગુજરાતની કરજણ સીટ પર કોંગ્રેસની જીત નક્કી ગણાઈ રહી છે

ડાંગ પોલ

VTVના પત્રકાર પોલમાં ડાંગ બેઠક પર ભાજપની જીત 
પત્રકાર પોલમાં ભાજપના વિજય પટેલની જીતની સંભાવના
VTV પોલમાં કોંગ્રેસના સૂર્યકાંત ગાવિતની હારની શક્યતા
VTVના પત્રકાર પોલમાં ભાજપના વિજય પટેલની જીત નક્કી

મોરબી

VTVના પત્રકાર પોલમાં મોરબી બેઠક પર ભાજપની જીત 
પત્રકાર પોલમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાની જીતની સંભાવના
VTVના પોલમાં કોંગ્રેસના જયંતિ પટેલની હારની શક્યતા 
VTVના પત્રકાર પોલમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાની જીત નક્કી

ગઢડા પોલ

VTVના પત્રકાર પોલમાં ગઢડા બેઠક પર ભાજપની જીત
પત્રકાર પોલમાં ભાજપના આત્મારામ પરમારની જીતની સંભાવના
VTV પોલમાં કોંગ્રેસના મોહન સોલંકીની થઈ રહી છે હાર
VTVના પત્રકાર પોલમાં ભાજપની જીત નક્કી
 

કરજણ પોલ

VTVના પત્રકાર પોલમાં કરજણ બેઠક પર કોંગ્રેસની જીત 
પત્રકાર પોલમાં કિરિટસિંહ જાડેજાની જીત
ભાજપના અક્ષય પટેલની હાર દેખાઇ રહી છે 
VTVના પત્રકાર પોલમાં કોંગ્રેસની જીત નક્કી
 
અબડાસા પોલ

VTVના પત્રકાર પોલમાં અબડાસા બેઠક પર ભાજપની જીત 
પત્રકાર પોલમાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
VTVના પોલમાં કોંગ્રેસના શાંતિલાલ શેંધાણીની હાર દેખાઇ રહી છે 
VTVના પત્રકાર પોલમાં કોંગ્રેસની જીત નક્કી
 
 

સંકળાયેલા મુદ્દાઓ

Exit poll Gujarat by-elections 2020 Vtv Exclusive ઈલેક્સન પોલ ગુજરાત વિધાનસભા પોલ Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ