બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉત્તરાયણ પર્વમાં રંગબેરંગી પતંગોથી રંગાયું આકાશ, લાઉડ-સ્પીકર પર પ્રતિબંધ
Last Updated: 08:39 AM, 14 January 2026
Uttarayan 2026 : આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. પતંગોત્સવની મજા સાથે સાથે લોકોની સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને પર્યાવરણની રક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ શહેરમાં 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી કુલ દસ દિવસ માટે કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જાહેર સલામતી માટે લગાવવામાં આવેલા મુખ્ય પ્રતિબંધો
ADVERTISEMENT
લોકોની સલામતી અને પક્ષીઓના સંરક્ષણ માટે નીચેની વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કઈ દોરી વાપરી શકાશે?
ADVERTISEMENT


ADVERTISEMENT

આ પણ વાંચો : આજે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન ? અંબાલાલ પટેલે કરી આગાહી
ADVERTISEMENT
નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તેમજ જી.પી. એક્ટ 1951ની કલમ 113, 117 અને 131 હેઠળ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરીને સુરક્ષિત, આનંદમય અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી રીતે ઉત્તરાયણ પર્વ ઉજવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT