બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat agro Under Nafed the Annapurna department will buy peanuts
આજે કૃષિવિભાગ અને નાફેડ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મગફળીના ટેકાના ભાવ અને તેની ખરીદી અંગેનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે, હવેથી ગુજકોમાસોલ (Gujarat State Co-operative Marketing Federation Limited) મગફળી ખરીદશે નહી.
ADVERTISEMENT

ગુજકોમોસોલે આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્ય સરકારે મગફળી ખરીદવાની જવાબદારી પુરવઠા વિભાગને સોંપી છે. જેને પગલે મગફળી ખરીદવાની કામગીરી હવે ગુડકોમોસોલની બદલે નાફેડ National Agricultural Cooperative Marketing Federation of India Ltd (NAFED) હેઠળ અન્ન પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવથી મગફલી ખરીવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.