બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / government scheme for women matritva vandana yojana

તમારા કામનું / મહિલાઓ માટે સરકારની જબરદસ્ત યોજના: સીધા એકાઉન્ટમાં આવી જશે 6 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

Arohi

Last Updated: 05:02 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Matritva Vandana Yojana: સરકાર મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. તેના હેઠળ મહિલાઓને આર્થિક મદદ પહોંચાડવામાં આવે છે એવી જ એક સ્કીમ મહિલાઓને 6 હજાર રૂપિયા આપે છે.

  • સરકાર મહિલાઓને આપી રહી છે પૈસા 
  • સીધા ખાતામાં પહોંચી જશે 6 હજાર રૂપિયા 
  • જાણો કઈ રીતે ઉઠાવશો લાભ 

સરકાર મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેના હેઠળ મહિલાઓને આર્થિક મદદ પહોંચાડવામાં આવે છે. એવી જ રીતે આજે એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના હેઠળ ગર્ભવતી મહિલાઓને 6 હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે. આ રકમ કેન્દ્ર સરકારની તરફથી મહિલાઓને જ આપવામાં આવે છે. પરિવારના કોઈ અન્ય સદસ્ય તેનો લાભ નથી ઉઠાવી શકતા.

દેશભરમાં પેદા થઈ રહેલા કુપોષિત બાળકોને રોકવા માટે સરકારે માતૃત્વ વંદના યોજનાની શરૂઆત કરી છે તેના હેઠળ ગર્ભવતી મહિલાઓને સરકારની તરફથી આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી છે. સરકાર 6000 રૂપિયા બાળકોની દેખરેખ અને બિમારીને રોકાવા માટે યુઝ કરવા માટે આપે છે. આ યોજના માટે ગર્ભવતી મહિલાઓની ઉંમર 19 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. 

ત્રણ હપ્તામાં મળે છે રકમ 
માતૃત્વ વંદના યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી 2017એ થઈ હતી. આ યોજના હેઠળ લાભ ઉઠાવવા માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ગર્ભવી મહિલાઓને આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. 

ત્યાં જ છેલ્લો હપ્તો 1000 રૂપિયા સરકાર બાળકોના જન્મના સમયે હોસ્પિટલમાં આપે છે. આ સ્કીમના પહેલા ચરણમાં 1000 રૂપિયા, બીજા ચરણમાં 2000 રૂપિયા અને ત્રીજા ચરણમાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. 

સીધી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે રકમ 
કેન્દ્ર સરકાર પાસેથી મળેલી રકમ ગર્ભવતી મહિલાઓના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તેની અરજીમાં તમને કોઈ પણ પ્રકારની પરેશાની આવે છે તો તમે હોલ્પલાઈન નંબર 7998799804 પર કોલ કરી શકો છો. અહીં તમારી દરેક સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. 

કઈ રીતે કરી શકો છો અરજી? 
જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમે આ યોજનાની ઓફિશ્યલ વેબસાઈટ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર જઈ શકો છો. અહીં તમે યોજના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. અહીંથી ફોર્મ ડાઉનલોડ કરી તમે અરજી કરી શકો છો અને સંબંધિત કાર્યાલયમાં જમા કરાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ