નવો નિયમ / આજે જ જાણી લો રાશન કાર્ડને લઈને સરકારનો આ નવો નિયમ નહીતર ભરવો પડશે મોટો દંડ

government has made new rules for ration card

સરકારે રાશન કાર્ડને લઈને નવા નિયમો બનાવ્યા છે. આ નિયમ હેઠળ કાર્ડ માટે અયોગ્ય વ્યક્તિએ રાશન કાર્ડ સરેન્ડર કરવું પડશે નહીતર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ