બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / google permanently discontinued cached web page feature officially

ટેક્નોલોજી / નોટ કરી લેજો: Googleનું આ ફીચર્સ કાયમ માટે બંધ, હવે યૂઝર્સ નહીં કરી શકે આ કામ

Manisha Jogi

Last Updated: 10:39 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલે સૌથીવધુ યૂઝ કરવામાં આવતા ફીચર ‘cached’ વેબ પેજ ફીચર બંધ કરી દીધું છે. લોડિંગ ક્ષમતાઓમાં સુધારો થતા ગૂગલે આ ફીચર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  • ‘cached’ વેબ પેજ ફીચર બંધ
  • લોડિંગ ક્ષમતાઓમાં સુધારો થતા ફીચર બંધ
  • યૂઝર્સ નહીં કરી શકે આ કામ

ગૂગલે સૌથીવધુ યૂઝ કરવામાં આવતા ફીચર ‘cached’ વેબ પેજ ફીચર બંધ કરી દીધું છે. ‘cached’ વેબ પેજ ફીચરની મદદથી યૂઝર્સ પેજ પર ઝડપથી પહોંચી સકતા નથી. ગૂગલે જણાવ્યું છે કે, હવે આ ફીચરની જરૂર ના હોવાથી આ ફીચર બંધ કરી દેવામાં આવ્યું છે, લોડિંગ ક્ષમતાઓમાં સુધારો થતા ગૂગલે આ ફીચર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

‘cached’ વેબ પેજ ફીચર
અગાઉ આ ફીચરની મદદથી યૂઝર્સ કોઈ એક વેબપેજ જોઈ શકતા હતા. યૂઝર્સ કોઈ વેબસાઈટની ક્રેડિટિબિલિટી પ્રમાણિત કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરતા હતા. SEO મેનેજર્સ સાઈટ પર ઈશ્યૂ આવે તો તે ચેક કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરતા હતા.  અનેક યૂઝર્સ ન્યૂઝ સેક્ટર અને ડિજિટલ મીડિયા ફિલ્ડના લોકો વેબસાઈટ ‘cached’નો ઉપયોગ કરીને ચેક કરી શકે છે કે, કોઈ કન્ટેટ એડ કરવામાં આવ્યું છે કે પછી રિમૂવ કરવામાં આવ્યું છે. અગાઉ રિઝલ્ટની બાજુમાં થ્રી ડોટ પર ક્લિક કરવાથી ‘cached’ ઓપ્શનની સાથે ‘અબાઉટ ધિસ રિઝલ્ટ’ ડાયલોગ બોક્સ જોવા મળતું હતું.

વધુ વાંચો: જોરદાર જુગાડ! માત્ર એક મોબાઇલ Appથી આખી ગાડી તમારા કંટ્રોલમાં, બેંગલુરુના યુવકોએ તૈયાર કરી સેલ્ફ ડ્રાઇવિંગ કાર

17 ફીચર્સ રિમૂવ કરવામાં આવ્યા
ગૂગલે બેસ્ટ યૂઝર એક્સપીરિયન્સને પ્રાથમિકતા આપવાના હેતુસર ગૂગલ આસિસ્ટન્ટે (Google Assistant)માં જે ફીચરનો વધુ ઇપયોગ થતો નહોતો તે ફીચર્સ રિમૂવ કરી દીધા હતા. કંપનીએ શેર કરેલ લિસ્ટ અનુસાર ગૂગલે 17 ફીચર્સ રિમૂવ કરી દીધા છે. આ ફીચર્સમાં યઝર્સ પોતાના વોઈસથી ઈમેઈલ, વિડીયો અથવા ઓડિયો મેસેજ મોકલતા હતા તે ફીચર્સ શામેલ હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ