બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Good news for Gujarats pastoralists

આનંદો / ગુજરાતના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર, લેવાયો મહત્વનો નિર્ણય

Kavan

Last Updated: 11:09 PM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પશુપાલકો માટે એક સારા સમાચાર છે

  • ઓનલાઈન નોંધણી માટેનું પોર્ટલ ખુલ્લું મુકાયું 
  • 1 જુલાઈ સુધી અરજી કરી શકશે
  • સરકારની સબસીડી લાભ મેળવા અરજી કરી શકાશે

મળતી જાણકારી પ્રમાણે, આજથી રાજ્યના પશુપાલકો માટે ઓનલાઈન નોંધણી માટેનું પોર્ટલ ખુલ્લું મુકાયું છે. ત્યારે આજથી રાજ્યના પશુપાલકો પશુપાલન વિભાગની વિવિધ સહાય અને સરકારી યોજના અગે ઓનલાઈન નોંધણી અને યોજનાનો લાભ મેળવી શકશે. 

1 જુલાઈ સુધી કરી શકશે અરજી
 
અરજદારો આજથી એક મહિના એટલે કે 1 જુલાઈ સુધી અરજી કરી શકશે. ત્યારે આજથી શરુ થયેલી નોંધણી અંગે વાત કરતા જીલ્લા પશુપાલન અધિકારી ડો. સુકેતુ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, આજથી પશુપાલકો પશુ માટેની આધુનિક સાધનો ખરીદી તેમજ સરકારની વિવિધ યોજના અંગેની સહાય લાભ મેળવી શકશે. 

પશુ પાલકો કરી શકશે અરજી 

તેમજ વાવઝોડા નુંકશાન થયેલા પશુપાલકો ફરીથી પોતાના વ્યવસ્યા માટે સરકારની સબસીડી લાભ મેળવા માટે આજથી અરજી કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ