બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / GOLD SILVER rate today 8 november Gujarat Ahmedabad

બિઝનેસ / ધનતેરસની પહેલા ગોલ્ડ-સિલ્વરના ભાવ વધવાને બદલે ધાર્યા કરતાં વધારે ઘટયા, રોકાણકારો માટે સોનેરી તક, જાણો લેટેસ્ટ રેટ

Vaidehi

Last Updated: 07:04 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનાં તહેવારની વચ્ચે સોનાનાં ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. રોકાણકારો ગોલ્ડમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો આ સારો મોકો છે.

  • તહેવારની સીઝનમાં ગ્રાહકો અને રોકાણકારો માટે મોકો
  • સોના-ચાંદીનાં ભાવમાં જંગી ઘટાડો
  • ચાંદીમાં આજે 1000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો

તહેવારોની સીઝનમાં સોના-ચાંદીની ખરીદી વધી જતી હોય છે. તેવામાં દિવાળી 2023 નો મહાપર્વ નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં સોના-ચાંદીનાં ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. જે લોકો સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોય તેમના માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. જાણો ગુજરાતમાં સોના-ચાંદીનાં લેટેસ્ટ ભાવ:

સોનાનાં ભાવમાં ઘટાડો
ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર આજે 8 નવેમ્બર 2023નાં રોજ ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ 56150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ગઈકાલની સરખામણીએ સોનાનાં ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાની વાત કરીએ તો  ગઈકાલે10 ગ્રામ સોનાનો ભાવ 61410 રૂપિયા હતો જે 160 રૂપિયાનાં ઘટાડા બાદ આજે 61250 રૂપિયા થયો છે.

ચાંદીનો લેટેસ્ટ ભાવ
ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર ગુજરાતમાં ગઈકાલે ચાંદીનો ભાવ 74500 રૂપિયા પ્રતિ કિલો હતાં જે આજે 1000 રૂપિયાનાં જંગી ઘટાડા બાદ 73500 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. જે લોકો અથવા તો રોકાણકારો ચાંદી ખરીદવા ઈચ્છતા હોય તેમણે આ મોકાનો ફાયદો લેવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ