ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘરેલુ માર્કેટમાં સોનુ 53,190 રૂપિયે પહોંચ્યુ
નબળા વૈશ્વિક સંકેતો છતા ઘરેલુ માર્કેટમાં શુક્રવારે સોનુ 53,190 રૂપિયે પહોંચી ગયુ. તો ચાંદીની કિંમત ગગડીને 61,800 રૂપિયે આવી ગઇ. 18 નવેમ્બરે શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 53190 રૂપિયા હતી. 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આશરે 48760 રૂપિયા હતી.
ADVERTISEMENT

સોનાના ભાવ સપાટીથી સકારાત્મક
ADVERTISEMENT
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનુ ડિસેમ્બર વાયદા 59 રૂપિયા અથવા 0.11 ટકાના વધારા સાથે 52,902 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો 357 રૂપિયા અથવા 0.58 ટકાના વધારા સાથે 61,335 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેપાર કરી રહ્યો હતો. નકારાત્મક વૈશ્વિક વલણો હોવા છતા શુક્રવારે સોનાના ભાવ સપાટીથી સકારાત્મક છે, જ્યારે ચાંદીના ભાવ 0.5 ટકા ઉપર હતા.
.jpg)
ADVERTISEMENT
ત્રણ અઠવાડિયામાં સૌથી ઓછા ભાવ
ડૉલરમાં ઘટાડાને કારણે શુક્રવારે સોનાના ભાવમાં તેજી આવી છે, પરંતુ આ ત્રણ અઠવાડિયામાં પહેલા અઠવાડિક ઘટાડા તરફ છે. આજે હાજર સોનુ 0.1 ટકા વધીને 1763.17 ડોલર પ્રતિ ઔસ થયુ. જેમાં આશરે 0.4 ટકાની અઠવાડિક ઘટાડો દેખાઈ રહ્યો છે. અમેરિકન સોનુ વાયદો 0.2 ટકાના વધારાની સાથે 1,765.50 ડૉલર પર બંધ થયો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ મહિને સોનુ અને ચાંદીમાં સારી બઢત જોવા મળી છે, પરંતુ વિશેષજ્ઞોનુ માનવુ છે કે 2023માં કિમતી ધાતુઓના ભાવ ઓછા રહેશે. ફેડ દ્વારા વ્યાજ દરમાં ફરીથી વધારો થયાની જાહેરાત બાદ શુક્રવારે હાજર સોનુ 1,761.29 ડોલર પ્રતિ ઔસ પર વેપાર કરી રહ્યું હતુ. જ્યારે અમેરિકન સોનુ 1763.40 ડોલર પ્રતિ ઔસ પર સપાટીએ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT