બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? ખરીદી પહેલાં જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

photo-story

8 ફોટો ગેલેરી

બિઝનેસ / આજે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? ખરીદી પહેલાં જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

Last Updated: 07:47 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય બુલિયન માર્કેટમાં દરરોજ સોના-ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. જો તમે આજે સોનાના ઘરેણાં ખરીદવાનું કે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તાજા દર જાણવું જરૂરી છે.

1/8

photoStories-logo

1. આજે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?

28 જુલાઈ 2026ના રોજ સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે. ગુજરાતના શહેરોથી લઈને દેશના મોટા મેટ્રો શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. ખરીદી કરતા પહેલા આ માહિતી તમારા માટે ઉપયોગી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દેશભરમાં આજે શું છે સોનાનો સરેરાશ ભાવ?

મળતા આંકડા પ્રમાણે આજે દેશમાં 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ ₹1,45,870 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,33,710 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. 18 કેરેટ સોનાની કિંમત ₹1,09,940 પ્રતિ 10 ગ્રામ છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ગુજરાતના મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે 24 કેરેટ સોનું ₹1,45,950 પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,33,760 પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ ₹1,09,450 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ચારેય શહેરોમાં આજે લગભગ સમાન દર જોવા મળ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. દેશના મોટા શહેરોમાં ક્યાં કેટલો છે ભાવ?

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,46,050 અને 22 કેરેટનો ભાવ ₹1,33,860 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,45,870 જ્યારે 22 કેરેટ સોનું ₹1,33,710 પ્રતિ 10 ગ્રામના દરે ઉપલબ્ધ છે. ચેન્નાઈમાં 18 કેરેટ સોનાનો ભાવ અન્ય શહેરોની સરખામણીએ થોડો વધુ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કેવી રહી ચાલ?

ગત દસ દિવસ દરમિયાન સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 24 જુલાઈએ ભાવમાં ઘટાડો થયો હતો, ત્યારબાદ ફરી વધારો શરૂ થયો. 28 જુલાઈએ 24 કેરેટ સોનાનો ભાવ ₹14,587 પ્રતિ ગ્રામ અને 22 કેરેટનો ભાવ ₹13,371 પ્રતિ ગ્રામ નોંધાયો છે. આથી સ્પષ્ટ થાય છે કે બજારમાં અસ્થિરતા હજુ પણ યથાવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં શું તફાવત છે?

24 કેરેટ સોનું લગભગ 99.9 ટકા શુદ્ધ હોય છે. તે ખૂબ નરમ હોવાથી ઘરેણાં બનાવવા માટે તેનો સીધો ઉપયોગ થતો નથી. બીજી તરફ 22 કેરેટ સોનામાં લગભગ 91 ટકા શુદ્ધ સોનું હોય છે અને બાકીની ધાતુઓ ભેળવવામાં આવતી હોવાથી તે વધુ મજબૂત બને છે. તેથી ભારતમાં મોટાભાગના આભૂષણો 22 કેરેટ સોનામાં બનાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સોનું ખરીદતા પહેલા આ બે વાતો જરૂર યાદ રાખો

સોનું ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક તપાસો. 24 કેરેટ પર 999, 22 કેરેટ પર 916 અને 18 કેરેટ પર 750 હોલમાર્ક હોય છે, જે તેની શુદ્ધતા દર્શાવે છે. જો તમને દરરોજના લેટેસ્ટ ભાવ જાણવા હોય તો 8955664433 પર મિસ્ડ કોલ કરીને SMS દ્વારા માહિતી મેળવી શકો છો. ઉપરાંત IBJAની સત્તાવાર વેબસાઇટ પરથી પણ તાજા દર ચકાસી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gold Rate Gold Rate 28 July 2026 Gold Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ