બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રોશનીથી ઝળહળી ઊઠ્યું ભારત: 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ જમ્મુથી મુંબઈ સુધી છવાયો દેશભક્તિનો માહોલ
8 ફોટો ગેલેરી
Last Updated: 12:28 AM, 15 August 2026
1/8
દેશના 80th સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર ભારત સજ્જ થઈ ગયું છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વસંધ્યાએ દેશના ખૂણે-ખૂણે રાષ્ટ્રભક્તિનો અનોખો ઉત્સાહ અને રંગ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, જમ્મુ, પ્રયાગરાજ, અમૃતસર સહિત તમામ મુખ્ય શહેરોની જાણીતી ઐતિહાસિક અને સરકારી ઇમારતોને ભારતીય તિરંગાની રોશનીથી રોશન કરવામાં આવી છે.
2/8
રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક ઇન્ડિયા ગેટ અને હુમાયૂંના મકબરાને તિરંગાના રંગોની સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ મનોહર દ્રશ્યો માણવા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમાન આ સ્મારકો જોવા માટે મોટી સંખ્યામાં સૈલાનીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.
3/8
4/8
5/8
6/8
7/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ