બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / girl student reached school wearing bikini video goes viral

અયોગ્ય ઘટના / VIDEO : સ્કૂલમાં બિકીની પહેરીને ભણવા આવી છોકરી, ક્લાસરુમમાં પગ મૂકતાં સોપો, ટીચરે ખૂબ ટોકી

Hiralal

Last Updated: 10:36 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેજમાં બિકીની પહેરીને ભણવા આવેલી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે.

  • વિદ્યાધામમાં અશોભનીય કપડાંમાં આવવું કેટલું યોગ્ય?
  • એક છોકરી બિકીની પહેરીને કોલેજમાં આવી 
  • ટીચરે તેને કહ્યું- આવા કપડાં પહેરીને કેમ આવી

ઘણીવાર લોકો પોતાના કમાલના કપડાથી વાયરલ થતા હોય છે. આ એપિસોડમાં ઈન્ટરનેટ પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક સ્ટુડન્ટ બિકિની પહેરીને કોલેજ આવી હતી, છોકરીને તો કદાચ બિકીની પહેરીને ભણવાનું સામાન્ય લાગ્યું હશે પરંતુ બીજા વિદ્યાર્થીઓ અને ખુદ ટીચરને આ કામ અશોભનીય લાગ્યું હતું. છોકરીએ જેવો ક્લાસરુમમા પગ મૂક્યો કે તરત ત્યાં સોપો પડી ગયો હતો અને બધા તેને જોવા લાગ્યાં હતા. વિદ્યાર્થીઓનું ધ્યાનભંગ થયું હોવાનું પણ જણાયું હતું. આ ઘટના અમેરિકાના શિકોગોની કોલેજમાં બની હોવાનું જણાવાઈ રહ્યું છે કદાચ તે બીજા ક્યાંની પણ હોઈ શકે. 

બિકિનીમાં કોલેજ આવી છોકરી 
આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો એક મિનિટ અને 30 સેકન્ડનો છે. આ વીડિયોમાં એક વિદેશી દેશની સ્કૂલમાં ક્લાસ છે. ક્લાસમાં બિકિની પહેરેલી આ વિદ્યાર્થિની આગળની હરોળમાં બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં લેડી ટીચર સ્ટુડન્ટને બિકની પહેરવા માટે ટોકે છે અને તેને કેટલાક સવાલ કરે છે, સવાલ સાંભળીને છોકરી ભડકી જાય છે અને ઉલટાનું ટીચરને બોલે છે. તેમની વચ્ચે ચાલી રહેલો આ ઉગ્ર સંવાદ ક્લાસમાં હાજર બીજા વિદ્યાર્થીઓ સાંભળી રહ્યાં છે. 

તારી મા પણ આવા જ કપડાં પહેરીને ઘરની બહાર જાય છે
વાયરલ વીડિયોમાં ટીચર વિદ્યાર્થીને પૂછે છે કે, શું તારી મા પણ આવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળે છે? છોકરીએ ટીચરની આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે  'હું અહીં મારી બેગ અને પુસ્તકો લઈને ભણવા આવી છું. વંચાય એટલા માટે હું આગળ બેઠી છું અને હા હું મારી મરજીથી આ ડ્રેસ પહેરીને આવી છું. 

વિદ્યાધામમાં આવા કપડાં પહેરવા અશોભનીય
વીડિયો વાયરલ થયા બાદ લોકોને લાગ્યું કે સ્કૂલ-કોલેજ જેવા વિદ્યાધામોમાં આવા અશોભનીય કપડાં પહેરીને આવવું અયોગ્ય છે. સ્ટુડન્ટ સામે કાર્યવાહીની જરુર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ