બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / General Administration Department of Gujarat Government has ordered transfer of 50 IAS officers

BIG NEWS / ગુજરાતમાં ઉચ્ચ અધિકારી બેડામાં ખળભળાટ: એક સાથે 50 IASના છૂટયા ટ્રાન્સફર ઓર્ડર, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 11:08 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 IAS અધિકારીઓને બદલીના આદેશ કર્યા, એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ

  • 50 IAS અધિકારીને અપાયા બદલીના આદેશ
  • બી.એ. શાહની બદલી વડોદરા કલેક્ટર તરીકે કરાઈ
  • જી.ટી. પંડ્યાની બદલી મોરબીથી દ્વારકા કલેક્ટર તરીકે કરાઈ

લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે. અત્રે જણાવીએ કે 50 જેટલા IAS અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે.  ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ છે. જ્યારે જી.ટી. પંડ્યા - કલેક્ટર, મોરબીની બદલી અને કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા તરીકે કરાઈ છે. વડોદરા કલેકટર એ બી ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે.


બદલીનો દોર
ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી ,ખેડા, ગીર સોમનાથ, વલસાડ,‍‌‌ સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેની બદલી કરાઈ છે. જ્યારે બી એ શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા-નડિયાદ બદલી કરાઈ છે. ટુરિઝમના એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી. કે એલ બચાણી નવા માહિતી નિયામક બન્યા છે. 

વાંચવા જેવું: સમગ્ર દેશમાં ગુજરાતના ટેબ્લોનો ડંકો: 2 એવોર્ડ સાથે સતત બીજા વર્ષે પહેલા નંબરે, આટલા ટકા વોટ મળ્યા

જુઓ વિગતવાર કોની બદલી ક્યાં કરાઈ

.

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ