બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ અકબંધ
Last Updated: 06:50 PM, 17 February 2025
ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બેટરીઓ અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમે આગ કાબૂ મેળવી લીધો છે
ADVERTISEMENT
ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ અકબંધ pic.twitter.com/vRlOYsO1r3
— Dinesh Chaudhary (@DineshVTVNews) February 17, 2025
અગાઉ જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો
ADVERTISEMENT
અગાઉ પણ જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટની બની હતી. પ્રાથમિક માહિરી મુજબ શ્રમ અને રોજગાર કચેરીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. જેમાં સામાન્ય ચોપડાઓને નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચો: હોસ્પિટલમાં CCTV વાયરલ થવાનો મામલો, મહિલાના મેડિકલ ચેકઅપના વીડિયો પર થયો મોટો ખુલાસો
ADVERTISEMENT
ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ ઉનાળાના આગમન પહેલા જ આગની ઘટનાઓ બનવા લાગી છે. જો કે, અગાઉ પણ સચિવાયલમાં એસીમાં શોર્ટ સર્કિટના થવાના કારણે આગનો બનાવ બન્યો હતો. ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆતમા જ આગ લાગવાનો બનાવ બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.