બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Garba lovers in Gujarat start preparations in full swing, Modi Paghdi group hits, steps of Gadar-2 movie are also worth watching

અમદાવાદ / ગુજરાતમાં ગરબા પ્રેમીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી, મોદી પાઘડી ગ્રુપ થરક્યું, ગદર-2 ફિલ્મના પણ સ્ટેપ જોવા જેવા

Vishal Khamar

Last Updated: 11:13 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ જેમ શારદીય નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખૈલૈયાઓમાં નવરાત્રીને લઈ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ દ્વારા બજારમાં અવનવા ટ્રેડીશનલ ડ્રેસની પણ ખરીદી શરૂ કરી છે.

  • નવલા નોરતાને લઈ ખૈલૈયાઓએ તૈયારીઓ શરૂ કરી
  • મોદી પાઘડીએ ખૈલૈયાઓમાંજમાવ્યું આકર્ષણ
  • ખૈલૈયાઓ ત્રણથી ચાર કલાક ગરબાની પ્રેક્ટિસ કરે છે

ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે હવે જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના પ્રખ્યાત મોદી પાઘડી ગ્રુપે પણ ગરબા માટે રિહર્સલ શરૂ કરી દીધું છે.  આ ગરબા ગ્રુપને અમદાવાદના પરિમલ ગાર્ડનમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. દર વર્ષે આ ગ્રુપ ગરબાના અવનવા સ્ટેપ્સ લઈને આવે છે.  

 મોદી પાઘડીએ ખૈલૈયાઓમાં આકર્ષણ જમાવ્યું
અમદાવાદનું આ ગ્રૂપ ટૂંક સમયમાં વડાપ્રધાનના સન્માનમાં અનોખી મોદી પાઘડી સાથે નવી ક્લોથિંગ લાઇન લોન્ચ કરશે. પાઘડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ છે. આ અનોખી પાઘડીએ આકર્ષણ જમાવ્યું છે. 

 

ગ્રુપ દરરોજ ત્રણથી ચાર કલાક ગરબાની પ્રેક્ટિસ કરવા માટે ફાળવે
નવરાત્રિ નજીક આવી રહી છે. ત્યારે આ ગ્રુપે ગરબા પ્રેક્ટિસનો સમય વધારી દીધો છે. આ ગ્રુપ દરરોજ ત્રણથી ચાર કલાક ગરબાની પ્રેક્ટિસ કરવા માટે ફાળવે છે. જેથી તહેવાર દરમિયાન કોઈ કચાશ ન રહે. ત્યારે હવે આ ગ્રુપ નવરાત્રિની આતૂરતાથી રાહ જોઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ