બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar police arrested two accused of a gang who committed fraud in the name of online gaming

ગાંધીનગર / ઓનલાઈન ગેમિંગથી ચેતજો! 1200 લોકો, 200 એકાઉન્ટ, 25 જેટલા ગ્રૂપ, એક લિંક મોકલી એકાઉન્ટ કરી લેતા સાફ, જાણી લેજો મોડસ ઓપરેન્ડી

Dinesh

Last Updated: 05:09 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news : ઓનલાઈન ગેમિંગના નામે ફ્રોડ કરનારી ગેંગના બે આરોપીઓને ગાંધીનગર પોલીસે દબોચી લીધા છે. સમગ્ર મામલો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

  • ઓનલાઈન ગેમિંગના નામે ફ્રોડ કરનારી ગેંગ ઝડપાઈ
  • ગાંધીનગર પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ 
  • ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડથી કરતા હતા ગુના

ગાંધીનગરમાંથી ઓનલાઈન ગેમિંગના નામે ફ્રોડ કરનારી ગેંગ પકડાઈ છે. આરોપીઓ જે ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડથી ગુના કરતા હતા. જે સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે 

બે આરોપીને દબોચ્યા
બે આરોપીઓ મહોમ્મદ ઈસ્માઈલ અને સરફરાઝની ધરપકડ કરી છે. જે લોકો સામાન્ય જનતાને પ્રલોભન આપી ઠગાઈ કરતા હતા. આરોપીઓએ 200 એકાઉન્ટ ખોલ્યા હતા. અલી નામના અન્ય આરોપીને 200 એકાઉન્ટ ટ્રાન્સ્ફર કરતા હતા. જે સમગ્ર કાંડ માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હતો. 25 ગૃપમાંથી 5 માં આરોપી સભ્ય હતા અને એક ગૃપમાં 1200 લોકો જોડાયેલા છે. આમ આ આરોપીઓ કુલ 6 હજાર લોકો સાથે જોડાયેલા હતા.  દરેક સભ્ય પાસે 200 એકાઉન્ટ હોય તો 12 લાખ એકાઉન્ટ થાય જેમા નાણા વપરાયા છે. જો કે, પોલીસ 12 લાખ એકાઉન્ટની તપાસ કરશે તેમ આઈજીએ જણાવ્યું છે. એક એકાઉન્ટમાંથી માત્ર સાઈબર ફ્રોડ થાય તો બીજા એકાઉન્ટમાંથી નાણા ઉપાડતા હતા. ક્યારેક રોકડમાં પૈસા ઉપાડી આંગડીયા મારફતે પૈસા મોકલતા હતા. જ્યારે બીજો વ્યક્તિ પૈસા લઈ ક્રિપ્ટો કરન્સીમા કન્વર્ટ કરતો હતો. કન્વર્ટ કરી અલી નામના પોકેટમાં ક્રીપ્ટો ટ્રાન્સ્ફર કરતા હતા.

સાયબર ક્રાઈમનો કારસો
રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, દુબઈ અને અન્ય સ્થળો પર નાણા મોકલતા હોવાનું સામે આવ્યું છે, અલી નામના આરોપીની તપાસ થઈ રહી છે. આરોપી કેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આતંકી પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલોને લઈ તપાસ કરાશે. આરોપીઓ પાસેથી ખાનગી બેંકોની ચેકબૂક મળી છે તેમજ 8 ડેબિટ કાર્ડ, બેંક ડિપોઝીટ સ્લીપ મળી છે. હૈદરાબાદથી ગુના માટે નોટિસ મોકલવામાં આવી છે. આરોપીઓએ હૈદરાબાદમાં ગુનો આચર્યો છે. 10 ટકા કમિશન આરોપીઓને મળતું હતું. 1થી 1.5 ટકા એકાઉન્ટ ધારકોને આપવામાં આવતું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ