બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર, એક ક્લિકમાં જાણી લો સાચા જવાબ
Last Updated: 07:33 AM, 21 March 2025
થોડા દિવસ અગાઉ ધોરણ 10 અને 12 ની બોર્ડીની પરિક્ષા પૂર્ણ થઇ છે અને થોડા દિવસોમાં પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ત્યારે તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. જેમાં ધો.12 સાયન્સમાં મેથ્સ, કેમેસ્ટ્રીમાં 1-1 માર્કસનુ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
SCIENCE PROVISIONAL ANSWER KEY
આ પણ વાંચો: કોડીનારના માઢવાડ બંદરે મોટી દુર્ઘટના, બોટ લઈને દરિયામાં નાહવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
ADVERTISEMENT
વધુમાં બોર્ડ દ્વારા મેથ્સમાં ગુજરાતી માધ્યમમાં 1 માર્કનુ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. તથા કેમેસ્ટ્ર્રીમાં હિન્દી માધ્યમમાં 1 માર્કનું ગ્રેસિંગ અપાયું હતું. મેથ્સ ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાના કારણે અને કેમેસ્ટ્રી હિન્દી માધ્યમમાં પણ એક પ્રશ્ન ખોટો હોવાના કારણે એક એક માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.