ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વેટ લોસ ડાયેટમાં ભૂલથી પણ ન ખાતા ચાર ફ્રુટ! તમારું વજન ઘટાડવાને બદલે વધશે

હેલ્થ ટિપ્સ / વેટ લોસ ડાયેટમાં ભૂલથી પણ ન ખાતા ચાર ફ્રુટ! તમારું વજન ઘટાડવાને બદલે વધશે

Last Updated: 07:27 PM, 24 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને નથી ખબર કે કયા ફળ તમારી વેટ લોસ જર્ની દરમિયાન ન ખાવા જોઈએ. જો તમે આ ફળો ખાઓ છો તો તમારો વજન ઘટાડવામાં સમસ્યા થઈ શકે છે. તો ચાલો આવા 4 ફળો વિષે જાણીએ.

ADVERTISEMENT

જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે કામના છે. આડી અવળી ખાવાની આદતો અને ખોટી લાઈફસ્ટાઈલ વજન વધારવા માટે જવાબદાર હોય છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો અનેક બીમારીઓ પણ સ્થૂળતાને કારણે જન્મે છે. વધારે કેલેરી વાળા ફૂડ ખાવાથી ઝડપથી વજન વધે છે. એવામાં લોકો વધતા વજનને કંટ્રોલ કરવા માટે ડાયટ પર ફોકસ કરતાં હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારે વેટ લોસ દરમિયાન કયા ફળ ખાવા જોઈએ અને કયા ફળ ન ખાવા જોઈએ?

fruits11

શું તમને નથી ખબર કે કયા ફળ તમારી વેટ લોસ જર્ની દરમિયાન ન ખાવા જોઈએ. જો તમે આ ફળો ખાઓ છો તો તમારો વજન ઘટાડવામાં સમસ્યા થઈ શકે છે. તો ચાલો આવા 4 ફળો વિષે જાણીએ.

એવોકાડો
વેટ લોસ જર્ની દરમિયાન આપણે વધારે કેલેરી વાળા ફળ ખાવાથી બચવું જોઈએ. આમાંથી એક એવોકાડો પણ છે. કહેવામાં આવે છે કે લગભગ 100 ગ્રામ એવોકાડોમાં લગભગ 160 કેલેરી હોય છે. આમ તો એવોકાડો હેલ્ધી ફેટનો સારો સોર્સ છે, પરંતુ અને વધારે માત્રામાં ખાવો તમારું વજન વધારી શકે છે.

evokado-final

નારિયળની મલાઈ
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ નારિયળની મલાઈ જો વધારે માત્રામાં ખાવામાં આવે તો વજન વધી શકે છે. આમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય છે. એવામાં વજન ઘટાડવા દરમિયાન તમારે આનું સેવન ટાળવું જોઈએ.

PROMOTIONAL 11

કેળા
કેળા સુપર-હેલ્ધી હોય છે, પરંતુ આ પણ એવું જ એક ફળ છે, જેને વધારે માત્રામાં નથી ખાઈ શકાતું. કેળા કેલેરીથી ભરપૂર હોય છે અને આમાં ખૂબ વધારે નેચરલ સુગર હોય છે. એક કેળામાં લગભગ 150 કેલેરી હોય છે અને લગભગ 37.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. એવામાં જો તમે દિવસમાં 2-3 કેળા ખાઓ છો, તો તમારું વજન વધી શકે છે. દિવસમાં માત્ર 1 કેળુ ખાવું સૌથી સારું હોય છે.
આ પણ વાંચો: બીમારી આસપાસ પણ નહીં ભટકે, જો મધ સાથે કરશો આ ચીજનું સેવન

કેરી
પાઈનેપલ અને કેરી જેવા ફળોમાં પણ સારી માત્રામાં કેલેરી હોય છે, જે તમારી વેટ લોસ જર્નીમાં અડચણ બની શકે છે. આ ફળોનું સેવન ટાળવું જ બેસ્ટ ઓપ્શન છે કારણ કે આ ખૂબ ગળ્યાં હોય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news Weight Loss Weight Loss tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ