ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એક્ટ્રેસ અવનીત કૌરે દેખાડી કિલર અદા, રેતી પર બેસીને આપ્યાં દિલકશ પોઝ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / એક્ટ્રેસ અવનીત કૌરે દેખાડી કિલર અદા, રેતી પર બેસીને આપ્યાં દિલકશ પોઝ

Last Updated: 04:58 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાણીતી ટીવી ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌર તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે હવે કેટલીક એવી આકર્ષક તસવીરો શેર કરી છે, જે ચોક્કસપણે કોઈપણના દિલના ધબકારા વધારી દેશે.

1/5

photoStories-logo

1. અવનીત કૌરનો બિકીની લુક

25 વર્ષીય અવનીત કૌરે બિકીનીમાં પોતાની અત્યંત બોલ્ડ અને આકર્ષક તસવીરો શેર કરી છે, જેના કારણે ઈન્ટરનેટ પર ગરમાવો આવી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અવનીતે બીચ પર આપ્યો શાનદાર પોઝ

અવનીત બીચ પર પીળી બિકીની પહેરીને આરામ કરતી જોવા મળી હતી. તેણે કેટલીક શાનદાર પોઝ આપ્યા, ક્યારેક રેતી પર સૂઈને, તો ક્યારેક બેસીને.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. એક્ટ્રેસે ફિગર ફ્લોન્ટ કર્યુ

અવનીતે બિકીનીમાં પોતાનું ફિગર પણ ફ્લોન્ટ કર્યું. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અવનીતે તેની બિકીની સાથે હળવો મેકઅપ અને ગ્લોસી લિપસ્ટિક લગાવીને તેનો લુક પૂર્ણ કર્યો. હવામાં લહેરાતા તેના વાળે તેના દેખાવમાં એક વધારાનું આકર્ષણ ઉમેરી દીધું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફેન્સે આપ્યુ બીચ બેબીનું નામ

બિકીનીમાં અવનીતના આકર્ષક અને જોરદાર લુકે ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. તેઓ તેના પર સતત પ્રશંસાનો વરસાદ કરી રહ્યા છે, કોઈ તેને ખૂબ જ સુંદર ગણાવે છે, તો કોઈ તેને 'સુપર હોટ' કહે છે. કેટલાકે તો તેને 'બીચ બેબી' નું નામ પણ આપી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ટીવીથી કરી હતી કરીયરની શરુઆત

જ્યાં સુધી અવનીતની વાત છે, તેણે ટેલિવિઝન પર બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. અવનીત પોતાની કારકિર્દીમાં ખૂબ સારું કામ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

yellow bikini bold hot photos avneet kaur slayed fans react transformation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ