બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Fouaad Mirza seals Olympic berth, ends nearly 20 year wait

પસંદગી / ભારતનો 20 વર્ષનો ઈંતેજાર ખતમ, ઘોડેસવારીમાં આ ભારતીયને મળી ઓલમ્પિકની કન્ફર્મ ટિકિટ

Noor

Last Updated: 03:33 PM, 8 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સના ડબલ મેડલિસ્ટ ઘોડેસવાર ફવાદે સત્તાવાર રીતે ટોકિયો ઓલિમ્પિકની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે અને તે બે દાયકા બાદ ઘોડેસવારીમાં ઓલિમ્પિક ટિકિટ હાંસલ કરનારો પ્રથમ ભારતીય બની ગયો છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇક્વેસ્ટ્રિયને તા. 1 જાન્યુઆરી, 2019થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાનનાં બધાં પરિણામો સામેલ કરીને નવું રેન્કિંગ લિસ્ટ જારી કર્યું એ સાથે જ ફવાદના ટોકિયો ઓલિમ્પિક ક્વોલિફિકેશનની પુષ્ટિ થઈ.

  • ભારતનો 20 વર્ષનો ઈંતેજાર ખતમ 
  • ફવાદ મિર્ઝાએ ઓલિમ્પિક ટિકિટ કન્ફર્મ કરી
  • ઘોડેસવારીમાં ઓલિમ્પિક ટિકિટ હાંસલ કરનારો પ્રથમ ભારતીય બની ગયો

27 વર્ષીય ફવાદે 2018માં એશિયન ગેમ્સની વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ગત વર્ષે પોતાના પ્રથમ ઘોડા ફેર્નહિલ ફેસટાઇમથી 34 અને બીજા ઘોડા ટચિંગવૂડથી 30 પોઇન્ટ મેળવ્યા હતા. ઓલિમ્પિક ટિકિટ હાંસલ કરનારા ફવાદે જણાવ્યું, ''હું બહુ જ ઉત્સાહિત છું, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હું શાનદાર આપવા માટે મારી તૈયારી કરીશ અને ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ સાથે પ્રવેશ કરીશ.'' 

ગત વર્ષે ફવાદની આશાઓ પર એ સમયે પાણી ફરી વળ્યું હતું

ગત વર્ષે ફવાદની આશાઓ પર એ સમયે પાણી ફરી વળ્યું હતું, જ્યારે તેનો ઘોડો સિગ્નોરિટી મેડિકોર્ટ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે તેની ઓલિમ્પિક ટિકિટ મેળવવાની તકમાં રુકાવટ આવી હતી, પરંતુ હવે ફવાદની સાથે તેના ઘોડાએ પણ શાનદાર કામ કર્યું અને મહત્ત્વપૂર્ણ ક્ષણોએ તેનો સાથ આપ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ