ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 2 નવેમ્બરે બનશે ગજકેસરી યોગ, આ રાશિના જાતકોને ધનલાભ-કરિયરમાં પ્રગતિની તક

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 2 નવેમ્બરે બનશે ગજકેસરી યોગ, આ રાશિના જાતકોને ધનલાભ-કરિયરમાં પ્રગતિની તક

Last Updated: 08:16 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવેમ્બરની શરૂઆતમાં ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ રચાવાની જ્યોતિષીય આગાહી છે, જે ચાર રાશિઓ માટે શુભ સંકેતો લઈને આવી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. ગજકેસરી યોગ

2 નવેમ્બર 2026ની સવારે ચંદ્ર કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં પહેલેથી જ ગુરુ બીરાજમાન છે આથી ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી યોગ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. તેના પ્રભાવથી મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોને કરિયર, આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

આ રાશિના જાતકોના પંચમ ભાવમાં ગજકેસરી યોગ બનશે. આથી સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળી શકે છે. શિક્ષા ક્ષેત્રમાં આગળ વધવા અને કરિયરમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવાના અવસર મળી શકે છે. અગાઉ કરેલા રોકાણથી લાભ મળવાની શક્યતા છે. વર્ક પ્લેસ પર મહેનત અને કાર્યશૈલી સીનીયર અધિકારીઓનું ધ્યાન આકર્ષી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કર્ક

આ રાશિના જાતકોના દ્વિતીય ભાવમાં આ યોગ બનશે, જે ધન, પરિવાર અને વાણી સાથે જોડાયેલો છે. વાતચીતની સ્ટાઇલ પ્રભાવશાળી બની શકે છે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આવક વધારવાના નવા અવસર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પરસ્પર સમજ મજબૂત થઈ શકે છે અને આર્થિક બાબતોમાં રાહત મળી શકે છે. વિવાહિત જાતકોના જીવનમાં પણ સામંજસ્ય અને મધુરતા વધવાની આશા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

આ રાશિમાં જ યોગ બનવાથી આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. વર્ક પ્લેસમાં વધુ સક્રિયતા સાથે જવાબદારીઓ નિભાવી શકાશે. નોકરી કરતા અમુક લોકોને પગાર વધારો કે સારી આવકનો અવસર મળી શકે છે. જો પોતાનો બીઝનેસ શરૂ કરવાની યોજના હોય તો આ દિશામાં પ્રયાસ તીવ્ર કરી શકાય છે. વિવાહયોગ્ય લોકો માટે પણ સમય અનુકૂળ રહી શકે છે અને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત શક્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

આ રાશિના દશમ ભાવમાં ગજકેસરી યોગ બનશે, જે કર્મ અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલો છે. વર્ક પ્લેસની તકલીફો ઘટવાની અને પ્રમોશનના અવસર મળવાની શક્યતા છે. નોકરી બદલવાની તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. શેરબજારમાં રોકાણ કરનારાઓને લાભની આશા હોઈ શકે છે પરંતુ રોકાણ પહેલાં નિયમો જાણી લેવા. સ્વાસ્થ્યની બાબતમાં લાઈફસ્ટાઇલ અને આહાર પર ધ્યાન આપવું ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Zodiac Signs Gajkesari Yog Lucky Zodiac
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ