બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / form 16a capital gain and 26as with these 4 points you can easily file your itr

તમારા કામનું / IT રિટર્ન ભરતી વખતે આ 4 બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો પાછળથી આવશે હેરાન થવાનો વારો, જાણો શું

Manisha Jogi

Last Updated: 09:15 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ ડેડલાઈન આગળ વધારવામાં નહીં આવે તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે.

  • ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ
  • ITR ફાઈલ કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ
  • 4 પોઈન્ટને ધ્યાનમાં રાખીને ITR ફાઈલ કરી શકો છો

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છેલ્લી તારીખ પહેલા ITR ફાઈલ કરવા માટે કહી રહ્યું છે. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ ડેડલાઈન આગળ વધારવામાં નહીં આવે તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. 

ઈન્કમટેક્સ વિભાગે ITR ફાઈલ કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ બનાવી છે. જો તમારી પાસે ITR ફાઈલ કરવા માટેના તમામ ડોક્યુમેન્ટ્સ છે, તો ITR ફાઈલ કરવામાં માત્ર ગણતરીનો સમય લાગશે. તમે કુલ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખીને ITR ફાઈલ કરી શકો છો. 

ટેક્સ રિજીમ પસંદ કરવાનું રહેશે
ITR ફાઈલ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ન્યૂ ટેક્સ રિજીમને ડિફોલ્ટ રાખવામાં આવ્યું છે. તમે ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ ITR ફાઈલ કરવા માંગો છો, તો તમે તેને બદલી શકો છો. નવા ટેક્સ રિજીમ હેઠળ છૂટ મેળવવા માટે ખૂબ જ સીમિત વિકલ્પ છે. 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની મર્યાદા વધારવામાં આવી નથી. 

ફોર્મ 16 અથવા ફોર્મ 16A મેળવી લો
નોકરિયાત વ્યક્તિઓએ ઈન્સ્ટિટ્યુટમાંથી ફોર્મ 16 અથવા ફોર્મ 16A મેળવી લેવું. જેમાં તમને તમારી પગાર સંબંધિત તમામ જાણકારી મળી રહેશે. જેમ કે, બેઝિક સેલેરી, HRA તથા અન્ય એલાઉન્સ, જેમાં અનેક પર ટેક્સમાં છૂટછાટ આપવામાં આવે છે. 

26ASમાં TDSની ડિટેઈલ્સ
તમે ITR ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો તમારે તમારા ડોક્યુમેન્ટ્સની તપાસ કરી લેવી જોઈએ. ફોર્મ 26AS એક કન્સોલિટેડ ટેક્સ સ્ટેટમેન્ટ હોય છે. જેમાં ટેક્સપેયર્સની આવકમાંથી કટ કરવામાં આવેલ ટેક્સની સંપૂર્ણ જાણકારી હોય છે. TDS, TCS, રેગ્યુલર ટેક્સ, રિફંડ જેવી જાણકારી મળી રહેશે. અનેક વાર ફોર્મ 26ASમાં આપેલ જાણકારી ખોટી હોય છે, તેથી તેમાં તાત્કાલિક સુધારો કરી લેવો. 

કેપિટલ ગેન સ્ટેટમેન્ટ
તમે સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે, તો તમારે બ્રોકર અને મ્યુચ્યુઅલ ફંડમાંથી કેપિટલ ગેન સ્ટેટમેન્ટ મેળવી લેવું જોઈએ. તમે કોઈ સંપત્તિ વેચી છે અને ટેક્સ બચાવવા માટે રોકાણ કર્યું છે, તો તેની જાણકારી આપવાની રહેશે. 

AISમાં આવક અને TDS
એક વાર 26ASમાં TDS, TCSની તપાસ કર્યા પછી એન્યુએલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ મેળવી લેવું જોઈએ. બચત ખાતામાં જમા થયેલ રકમ અનુસાર ITR ફાઈલ કરવાની જરૂર છે કે નહીં, તે જાણી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ