બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / આરોગ્ય / follow these way to eat garlic to control cholesterol and diabetes

હેલ્થ ટિપ્સ / હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે વરદાનરૂપ છે ઘરમાં વપરાતી આ ચીજ, આજથી કરો ડાયટમાં સામેલ

Manisha Jogi

Last Updated: 12:09 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસણ આરોગ્ય માટે લાભકારી પણ છે, જે કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવાની સાથે સાથે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રાખે છે. તમે ડાયટમાં લસણ શામેલ કરીને કોલસ્ટ્રોલ લેવલ ઓછું કરી શકો છો.

  • લસણ આરોગ્ય માટે લાભકારી
  • કોલસ્ટ્રોલની સાથે સાથે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે
  • કોલસ્ટ્રોલ ઓછું થાય છે અને લોહી પાતળુ થાય છે

ભોજન બનાવવામાં લસણનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવે તો ભોજનનો સ્વાદ, સુગંધ બદલાઈ જાય છે અને ભોજન સ્વાદિષ્ટ બને  છે. લસણ આરોગ્ય માટે લાભકારી પણ છે, જે કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવાની સાથે સાથે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રાખે છે. તમે ડાયટમાં લસણ શામેલ કરીને કોલસ્ટ્રોલ લેવલ ઓછું કરી શકો છો. 

કાચું લસણ ખાવ- ભૂખ્યા પેટે કાચું લસણ ખાવાથી કોલસ્ટ્રોલ ઓછું થાય છે તથા હાર્ટ હેલ્ધી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લસણ વરદાનરૂપ સાબિત થાય છે. કાચા લસણમાં રહેલ યૌગિક એલિસિનના કારણો કોલસ્ટ્રોલ ઓછું થાય છે અને લોહી પાતળુ થાય છે. સવારે એક ગ્લાસ પાણી સાથે કાચા લસણની કળીઓ ખાવી જોઈએ. 

લસણની ચા- તમે લસણની ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. લસણની ચા બનાવવા માટે એક લસણની કળીને કૂટીને એક કપ પાણીમાં મિશ્ર કરી લો અને ઉકાળો. હવે તેમાં બે ચમચી તજ નાખો અને ઉકળવા દો. હવે કપમાં ગાળી લો અને અડધી ચમચી લીંબુનો રસ મિશ્ર કરો. 

લસણ અને મધ- લસણની કળીના ટુકડા કરીને ચમચીમાં મુકો. હવે તેમાં મધ નાખો અને થોડી વાર સુધી આમ જ રાખો. લસણ ચાવીને ગળી જાવ. જો તમને આ કડવું લાગી રહ્યું ચે, તો તમે ગરમ પાણી પી શકો છો. જેથી કોલસ્ટ્રોલ અને ડાયાબિટીસથી રાહત મળી શકે છે, ઉપરાંત એસિડ રિફ્લક્સ અને ઉલ્ટીથી રાહત મળે છે. 

શેકેલુ લસણ- તમને લસણ કડવું લાગી રહ્યું છે, તો તમે લસણ રોસ્ટ કરીને પણ ખાઈ શકો છો. જેથી આરોગ્ય સારું રહે છે. રોસ્ટેડ લસણ બ્રેડ પર ડિપ સાથે લગાવીને પણ ખાઈ શકો છો. 

લસણનું તેલ- લસણણના તેલનો સલાડ, શાકભાજી અથવા બ્રેડ પર પણ ઉપયોગ કરી શકો છો. લસણનું તેલ બનાવવા માટે લસણ ફોલીને કૂટી લો અને એક પેનમાં કૂકિંગ ઓઈલ અથવા ઓલિવ ઓઈલ સાથે મિશ્ર કરી લો. હવે 10 મિનિટ સુધી તેલ ગરમ કરો. લસણ બળી ના જાય તેનું ધ્યાન રાખો અને ગેસ પરથી ઉતારીને તેલ ઠંડુ થવા દો. હવે આ તેલ ગાળીને તેનો ઉપયોગ કરી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

Cholesterol Control Ways To Eat Garlic benefits of garlic cholesterol control food diabetes control food health tips કોલસ્ટ્રોલ કંટ્રોલ ફૂડ લસણના ફાયદા Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ