ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / પહેલગામ આતંકી હુમલાની ગુજરાતી પ્રવાસીઓ પર અસર, બુકિંગ ધડાધડ કેન્સલ થવા માંડ્યા

પ્રવાસ રદ્ / પહેલગામ આતંકી હુમલાની ગુજરાતી પ્રવાસીઓ પર અસર, બુકિંગ ધડાધડ કેન્સલ થવા માંડ્યા

Published By: Vishal Dave

Last Updated: 10:53 AM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો ટુર ઓપરેટર દ્વારા નહીં પરંતુ પોતાની રીતે જમ્મુ- કાશ્મીરની ટુર કરવાના હતા અને રેલવે ટિકીટ બુક કરાવી હતી તે લોકો પણ રેલવે ટિકીટ કેન્સલ કરાવી રહ્યા છે.. એકલા આણંદ રેલવે સ્ટેશનથી એડવાન્સ બુકિંગના 1.25 લાખ રિફન્ડ કરાયા છે.

ADVERTISEMENT

પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની ટુરના બુકિંગ કેન્સલ થઇ રહ્યા છે...જે લોકો આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીર ટુર પર જવાના હતા..તે લોકો ટુર ઓપરેટરને ફોન કરીને અથવા રૂબરુ મળીને બુકીંગ કેન્સલ કરી રહ્યા છે.. ઘણી જગ્યાએ જમ્મુ-કાશ્મીરની ટુરનું બુકિંગ કેન્સલ કરાવવા આવનાર લોકોને ટુર ઓપરેટર દ્વારા વૈકલ્પિક ટુર પેકેજીસ ઓફર કરવામાં આવી રહ્યા છે..

આ જ રીતે જે લોકો ટુર ઓપરેટર દ્વારા નહીં પરંતુ પોતાની રીતે જમ્મુ- કાશ્મીરની ટુર કરવાના હતા અને રેલવે ટિકીટ બુક કરાવી હતી તે લોકો પણ રેલવે ટિકીટ કેન્સલ કરાવી રહ્યા છે.. એકલા આણંદ રેલવે સ્ટેશનથી એડવાન્સ બુકિંગના 1.25 લાખ રિફન્ડ કરાયા છે.

આ પણ વાંચોઃ

જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ, કરી આ ખાસ વ્યવસ્થા

આણંદ, નડિયાદ, વડોદરામાં જમ્મુ-કાશ્મીરની ટુરના અનેક બુકિંગ કેન્સલ થઇ ચૂક્યા છે. છેલ્લા બે દિવસમાં 5 હજાર બુકિંગ કેન્સલ થયાના સમાચાર છે. કાશ્મીરને બદલે હવે લોકો દિલ્લી કે હરિદ્વાર જવાનું પસંદ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Ticket Refund Jammu-Kashmir Tour Booking Cancell

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ