બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Five people drowned in Jamnagar Sapda Dam

દુર્ઘટના / જામનગરના ડેમમાં ડૂબ્યો આખો પરિવાર, 5 મૃતદેહો બહાર કઢાયા, ન્હાવા પડ્યાં હતા

Dinesh

Last Updated: 07:22 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના સપડા ડેમમાં એક જ પરિવારના ન્હાવા પડેલા 5 લોકો ડૂબ્યા, ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢી લીધા છે

  • જામનગરના સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યા
  • ડેમમાં ન્હાવા પડેલા 5 લોકો ડૂબ્યા
  • ફાયર ટીમે બે મહિલા સહીત 5 મૃતદેહો શોધી કાઢયા

જામનગરના સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યાના સમાચાર સામે આવ્યા છે.  વિગતો મુજબ ડેમમાં ન્હાવા પડેલા 5 લોકો ડૂબ્યા છે જેમાંથી બે મહિલા સહિત તમામના મૃતદેહ મળી ગયા છે. ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢી લીધા છે

પાંચ સભ્યો ડેમમાં ન્હાવા પડ્યાં હતા
પાપ્ત માહિતી મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઈ પોતાના પરિવાર સાથે સપડા ડેમના કાંઠે વિસ્તાર તરફ ફરવા ગયા હતા. જ્યાં પરિવારના પાંચ સભ્યો ડેમમાં ન્હાવા પડ્યાં હતા. જ્યાં ડૂબી જવાથી પાંચના મોત થયા છે. ડૂબવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તેમજ 108 અને પોલીસને થતા તમામ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ શોધખોળ હાથ ધરી હતી.

ગામમાં શોકનો માહોલ
એક જ પરિવારના પાંચ લોકોના ડૂબવાથી મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તેમજ સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર બનાવના પગલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. 

મૃતકોના નામ
મહેશભાઈ કારાભાઈ મંગે (ઉવ. 44)
લીનાબેન મહેશભાઈ મંગે (ઉવ .41)
સિદ્ધાર્થ મહેશ મંગે (ઉવ. 20)
અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .40)
રાહુલ વિનોદભાઈ દામા (ઉવ.17)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ