લો બોલો! સુરતમાં યોજાશે 'વા છુટ'ની હરિફાઈ, પાદવાના પ્રકાર ઉપર મળશે ઈનામ  | first firt competition in surat gujarat

ગજબ / લો બોલો! સુરતમાં યોજાશે 'વા છુટ'ની હરિફાઈ, પાદવાના પ્રકાર ઉપર મળશે ઈનામ  

first firt competition in surat gujarat

જો તમને ગેસની તકલીફ હોય તો જરાય ગભરાશો નહી કેમ કે, તમારી ગેસની તકલીફ તમને ઈનામ અપાવી શકે છે. સુરતમાં સૌ પ્રથમવાર વાછુટની ઓપન સ્પર્ધા યોજાઈ રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ