ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / fire cracker are no ban in Gujarat

મહત્વના સમાચાર / ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડી શકાશે પણ શરતો લાગૂ, જાણી લો ગાઈડલાઈન

Published By: Gayatri

Last Updated: 05:19 PM, 8 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવા કે નહીં તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળીમાં ફટાકડા ફોડી શકાશે પણ આ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે.

ADVERTISEMENT

  • દિવાળીને લઈને મહત્વના સમાચાર
  • અમદાવાદ પોલીસનો આદેશ
  • રાત્રે 8 થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે

દિવાળીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસનો આદેશ છે તે મુજબ રાત્રે 8 થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ નહીં ફોડી શકાય. 125 ડેસિબલથી ઓછા અવાજવાળા ફટાકડા ફોડી શકાશે. વધુ અવાજ કરતા ફટાકડા નહીં ફોડી શકાય. 

ફટાકડા ફોડજો, શરતો લાગુ!  
 

  • દિવાળીના તહેવારને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું
  • અમદાવાદમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા
  • ફટાકડાની લૂમ ફોડવા પર મુક્યો પ્રતિબંધ
  • 125 ડેસિબલથી વધુ અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં
  • હોસ્પિટલ, નર્સિંગ હોમની 100 મીટર પાસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
  • આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય નજીક ફટાકડા ફોડવા નહીં
  • જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
  • વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ પર પણ પ્રતિબંધ
  • ઓનલાઇન કંપનીઓને ફટકડા વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો
  • નાના વેપારીઓને અમદાવાદ પોલીસે આપી રાહત
  • 9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી જાહેરનામાનો અમલ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2020 fire cracker ગુજરાત જાહેરનામું પોલીસ ફટાકડા Diwali 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ