આગ / ગાંધીનગરના ઉધોગ ભવનમાં વહેલી સવારે લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે થયું નુકસાન

Fire at GIDC Office Gandhinagar Gujarat

ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. બ્લોક નંબર 5ના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે ઓફિસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x