બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારી દરેક હરકત પર છે FBની નજર! આ રીતે બંધ કરી શકો છો ટ્રેકિંગ સેટિંગ
Last Updated: 11:55 AM, 6 February 2026
શું તમે જાણો છો કે મેટા તમારી દરેક ગતિવિધિ પર નજર રાખે છે? આ સાંભળીને તમે આશ્ચર્ય થશે પણ તે સાચું છે. જો તમે ફેસબુકનો ઉપયોગ કરો છો, તો તમારે જાણવું જોઈએ કે તમારી જાસૂસી થઈ રહી છે કે નહીં તે કેવી રીતે શોધવું? આજે, અમે તમને જણાવીશું કે તમે મેટાને આવું કરવાથી કેવી રીતે રોકી શકો છો. અને તમે તમારી તાજેતરની એક્ટિવિટી કેવી રીતે હટાવી શકો છો?
ADVERTISEMENT
Your Activity Off Meta Technologies: મેટાને આ રીતે રોકો
જો તમે મેટાને તમારા ડેટાનો ઉપયોગ કરતા અટકાવવા માંગતા હોય અથવા તમારી એક્ટિવિટીને ટ્રેક કરતા અટકાવવા માંગતા હોય, તો તમારે સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
ADVERTISEMENT
ધ્યાન રાખોઃ
ADVERTISEMENT
તમે જૂની એક્ટિવિટીને ક્લિયર કરવા માંગતા હોય તો કોઈ ચોક્કસ એક્ટિવિટીને ડિસ્કનેક્ટ કરવા માંગતા હોય, અથવા ફ્યુચરની એક્ટિવિટીનું મેનેજ કરવા માંગતા હોય, તમે તે બધું અહીંથી કરી શકો છો. જો તમે ઇચ્છતા નથી કે એપ્લિકેશન તમારી એક્ટિવિટીને ટ્રેક કરે, તો "મેનેજ" વિકલ્પ પર ક્લિક કરો. "મેનેજ" વિકલ્પ પર ક્લિક કર્યા પછી, આગળના સ્ટેપ પર તમારે Disconnect Future Activity ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.