બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'લોકો મારી સુંદરતા...', કોણ છે આ મૉડલ, જેને ચહેરા પાછળ કર્યો 8 કરોડથી વધુનો ખર્ચ, તસવીરો જોઇ મંત્રમુગ્ધ થઇ જશો

photo-story

8 ફોટો ગેલેરી

Photos / 'લોકો મારી સુંદરતા...', કોણ છે આ મૉડલ, જેને ચહેરા પાછળ કર્યો 8 કરોડથી વધુનો ખર્ચ, તસવીરો જોઇ મંત્રમુગ્ધ થઇ જશો

Last Updated: 12:10 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Janaina Prazeres: એક મોડલે પોતાને સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી અને મોઠા પર લગભગ સાડા આઠ કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચ કર્યો. તેના બાદ જનૈના પ્રેજેરેસે સફળતા અને લોકપ્રિયતાની ઘણી ઉંચાઈઓ સર કરી.

1/8

photoStories-logo

1. સુંદર દેખાવવા કરોડોનો ખર્ચ

ગ્લેમરની દુનિયામાં લોકો નામ કમાવવા માટે શું નથી કરતા. યુવતીઓ સુંદર દેખાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. એક મોડલે પણ એવું જ કર્યું, તેણે પહેલા સુંદર દેખાવવા માટે કરોડો ખર્ચ કર્યા પૈસા કમાયા પરંતુ આજે બ્રાઝીલની જનૈના પ્રેજેરેસ કહે છે કે તે લોકોની વધારે પડતી આશાથી થાકી ચુકી છે. લોકો તેને એવી રીતે જોવો છે કે તેને હવે પોતાનું જ શરીર એક જેલ લાગી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ગ્લેમરની દુનિયામાં બનાવવા માંગતી હતી નામ

જનૈના ગ્લોમરની દુનિયામાં ખાસ નામ કમાવવા માંગતી હતી. તેના માટે તેણે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લિધો. પ્લેબોય દ્વારા આયોજીત પરફેક્ટ વુમ પ્રતિયોગીતા જીતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. સુંદર ચહેરા માટે ખર્ચા આટલા રૂપિયા

પોતાના ચહેરાને બદલવા માટે તેણે 7,58,000 પાઉન્ડ એટલે કે લગભગ સાડા આઠ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જેના પર તેને પસ્તાવો છે કારણ કે હવે તેને એટલી આકર્ષક માનવામાં આવે છે કે તેને સુંદરતા જેલ જેવી લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. આલોચનાથી પરેશાન

35 વર્ષની જનૈના કહે છે, "લોકો મારી પાસે હંમેશા બેદાગ રહેવાની આશા રાખે છે. નાનામાં નાની ખામી આલોચનાનું કારણ બની જાય છે. ઉદાહરણ તરીકે જો હું મેકઅપ વગર રહું છું તો મને એવી કમેન્ટ્ આવે છે કે હું બિલકુલ અલગ વ્યક્તિ જેવી દેખાઈ રહી છું. આ આશાઓ થકવી નાખે છે. મારો ચહેરો એક જેલ બની ગયો છે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કરાવી છે આટલી સર્જરી

જનૈનાના ઓપરેશનની યાદી લાંબી છે. તેમાં ત્રણ નાકની સર્જરી, બે નાક પુનર્નિર્માણ સર્જરી, બીબીએલની સાથે ચાર લિપોસક્શન, એક ફેસલિસ્ટ, વગેરે શામેલ છે. ત્યાં જ ઉપચારોમાં છેલ્લા 10 વર્ષોથી તે ત્રણ મહિનામાં બોટોક્સ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કરાવ્યા છે આટલા બધા ફિલર્સ

છેલ્લા 10 વર્ષોથી ત્રણ મહિનામાં લિપ ફિલર, બટ ફિલરના આઠ રાઉન્ડ સ્થાયી પીએમએમએ લઈને ફિલર, ચિન ફિલર, આંખોની નીચે ફિલર શામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 10 લાખની બટ સર્જરી

જનૈયાએ આટલી સર્જરી કરાવ્યા બાદ પણ 10 લાખની પોતાની બટ રીકંસ્ટ્રક્શન સર્જરી કરાવવાની યોજના બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. મહિલાઓને ગુણોથી પણ ઓળખવામાં આવે તેવી આશા

જનૈનાએ કહ્યું પોતાના બટ માટે એક કરોડ 10 લાખની રીકંસ્ટ્રક્શન સર્જરી કરાવી રહી છું, "આશા છે કે ભવિષ્યમાં મહિલાઓને તેમની સુંદરતા માટે નહીં પરંતુ અન્ય ગુણો અને ખુબીઓ માટે પણ ઓળખવામાં આવશે."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janaina Prazeres Famous Model Pretty Looks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ