વાહનના ઈન્સ્યોરન્સ માટે સરકારનો ગજબ નિર્ણય, જાણીને ખુશ થઈ જશો | Explained IRDA Floater and Pay as you drive insurance policies ek Vaat kau

Ek Vaat Kau / વાહનના ઈન્સ્યોરન્સ માટે સરકારનો ગજબ નિર્ણય, જાણીને ખુશ થઈ જશો

નવા વર્ષની શરૂઆત થાય એટલે નવા ખર્ચા કે પછી પ્રીમિયમની ચૂકવણીના પણ ટેન્શન વધવા લાગે છે. આ તમામ બાબતો વચ્ચેનું વધુ એક ટેન્શન હોય છે આપણા વાહનના વિમાનું પ્રીમિયમ. ત્યારે તાજેતરમાં IRDAI દ્વારા એક પ્રયોગ હાથ ધર્યો છે જેનાથી વાહનનું વીમા પ્રીમિયમ ઘટી શકે છે. તો આ પ્રીમિયમ કેવી રીતે ઘટાડવું તે અંગે જાણકારી મેળવવા જુઓ....Ek Vaat Kau

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ