બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Expensive gifts showered on Athiya-Rahul in marriage Salman Khan gave expensive cars

OMG / લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફ્ટ્સનો વરસાદ, સલમાન ખાને આપી આટલા કરડોની કાર

Arohi

Last Updated: 12:52 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નમાં ઘણા ફિલ્મી સ્ટાર્સે મોંઘા ગિફ્ટ આપ્યા છે. કોઈએ કાર આપી તો કોઈએ હીરાની બંગડી ગિફ્ટ કરી છે.

  • આથિયા અને રાહુલના લગ્નમાં ગિફ્ટ્સનો વરસાદ 
  • જાણો કયા સ્ટારે આપ્યું શું ગિફ્ટ 
  • સલમાન ખાને આપી મોંઘીદાટ કાર 

ફિલ્મ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નમાં ફિલ્મ જગતમાંથી ખૂબ જ ઓછા સ્ટાર્સ સામેલ થયા હતા. લગ્નમાં 100 જેટલા મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. જોકે સુનીલ શેટ્ટીના નજીકના મિત્રોએ આથિયા-રાહુલના લગ્નમાં મોંઘા ગિફ્ટ આપ્યા છે. તેમાં સલામન ખાન, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા સ્ટારના નામ શેમલ છે. 

ઘણા વર્ષો સુધી આથિયા અને રાહુલે કર્યું હતું ડેટ 
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ઘણા વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ 23 જાન્યુઆરી 2023એ સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા ફાર્મ હાઉસ પર લગ્ન કર્યા. લગ્ન બાદ સુનીલ શેટ્ટી મીડિયાના સામે આવ્યા અને તેમણે મીડિયા સાથે વાત કરી. લગ્નમાં સુનીલના ઘણા નજીકા લોકો નથી પહોંચ્યા પરંતુ તેમણે ગિફ્ટ મોકલીને તેમનો પ્રેમ આથિયા પર વરસાવ્યો હતો. 

કોણે શું આપી ગિફ્ટ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને આથિયા શેટ્ટીના લગ્નમાં બ્રાન્ડ ન્યૂ લક્ઝરી ઓડી કાર ગિફ્ટ કરી છે. જે કાર સલમાને આપી છે તેની કિંમત 1.64 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. તે ઉપરાંત જેકી શ્રોફે લગ્નમાં 30 લાખ રૂપિયાની ઘડીયાળ આપી છે. અર્જુન કપૂર આથિયાના સંગીતમાં જોવા મળ્યો હતો. તેણે લગ્નમાં 1.5 કરોડ રૂપિયાના હીરાના પાટલા ગિફ્ટ કર્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

પિતા સુનીલ શેટ્ટીએ આપ્યું આ ગિફ્ટ 
આમ તો માતા-પિતાની પાસે જે કંઈ પણ હોય તે બાળકો માટે જ હોય છે. પરંતુ લગ્નમાં પેરેન્ટ્સ બાળકોને ખાસ ગિફ્ટ આપે છે. રિપોર્ટ્સ અનુસાર સુનીલ શેટ્ટીએ પોતાની દિકરીને લગ્ન પર ખાસ ગિફ્ટ આપી છે. તેમણે મુંબઈમાં આથિયાને એક 50 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું છે. 

ફિલ્મી સ્ટાર્સ ઉપરાંત વિરાટ કોહલીએ રાહુલને 2.17 કરોડ રૂપિયાની એક બીએમડબ્લ્યૂ કાર અને મહેન્દ્ર સિંહ ધોનીએ 80 લાખ રૂપિયાની કાવાસાકી નિંઝા મોટરસાયકલ ગિફ્ટ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ