બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / Even after changing the candidate Vadodara flare up in BJP The matter reached Kamalam Head office

લોકસભા ચૂંટણી 2024 / ઉમેદવાર બદલ્યા બાદ પણ વડોદરા ભાજપમાં ભડકો! મામલો પહોંચ્યો કમલમ મોવડી મંડળ, જાણો વિવાદ

Vishal Dave

Last Updated: 10:02 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા લોકસભાના ઇન્ચાર્જ  ભરત શાહ અને મધ્યસ્થ કાર્યાલય ઇન્ચાર્જ કનુભાઈ ત્રિવેદીએ પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગ કરતા રાજકારણ ગરમાયું છે

વડોદરા ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે…વડોદરા લોકસભા બેઠક પર વધુ એક વિવાદ સામે આવ્યો છે…શહેર ભાજપના જૂથવાદમાં બે આગેવાનોએ પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ કક્ષાએ જાણ કરી છે…વડોદરા લોકસભાના ઇન્ચાર્જ  ભરત શાહ અને મધ્યસ્થ કાર્યાલય ઇન્ચાર્જ કનુભાઈ ત્રિવેદીએ જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગ કરતા રાજકારણ ગરમાયું છે…બંને પીઢ કાર્યકરોએ કમલમમાં જઈ પોતાના મનની વાત કરી હતી.. 

કમલમ પહોંચીને મનની વાત કરી 

બંને આગેવાનોને વડોદરા ભાજપ સંગઠન સાથે મનમેળ ન હોવાથી રાજીનામું આપી દેવાની વાત કરી હોવાની ચર્ચા છે.  ગાંધીનગર કમલમ ખાતે બંને આગેવાનોએ મોવડી મંડળને પોતાના મનની વાત કરી હતી.. 

આ પણ વાંચોઃ કોણ છે જૂનાગઢની લોકસભા બેઠક પરથી ભાજપ-કોંગ્રેસે ઉતારેલા ઉમેદવાર? જાણો રાજકીય સફર

થોડા દિવસ અગાઉ ભાજપના ઉમેદવારને લઇને વિવાદ ઉભો થયો હતો

મહત્વપૂર્ણ છે કે વડોદરા લોકસભા સીટ આ વખતે રંજનબેન ભટ્ટને લઇને થયેલા વિવાદ બાદથી ચર્ચામાં છે. ભાજપે સૌ પ્રથમ આ બેઠક પર રંજનબેન ભટ્ટને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ બાદમાં તેમના નામને લઇને ભાજપમાં ખાસ્સો વિરોધ થયો હતો.. તેમના નામનો સૌથી વધારે વિરોધ કરનાર વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દો પરથી અને પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.. તેમણે સવાલ કર્યો છે. રંજનબેનને ટિકિટ આપવામાં પક્ષની કઈ મજબુરી છે. રંજનબેનના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ રૂંધાયાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.. એક તરફ પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા તો બીજી તરફ રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો, જે બાદ વડોદરા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ