બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'આ ખૂબ જ શરમજનક...' એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થતા જ લોકો પર ભડકી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'આ ખૂબ જ શરમજનક...' એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થતા જ લોકો પર ભડકી

Last Updated: 11:42 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાણીતી મોડેલ અને સિંગર આજકાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. તેની પાછળનું કારણ તેનો ખાનગી વીડિયો છે. જે આ સમયે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે બાદ અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી.

1/6

photoStories-logo

1. ચિત્રાંશી ધ્યાની વાયરલ વીડિયો

જાણીતી મોડેલ અને સિંગર ચિત્રાંશી ધ્યાની હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. કારણ છે, તેનો ખાનગી વીડિયો જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચિત્રાંશી એક રેસ્ટોરન્ટમાં એકલી બેઠી છે, ફોન પર વાત કરી રહી છે અને ભાવુક થઈ રહી છે અને ખૂબ રડી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો

આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. તેના ચાહકો ખૂબ નારાજ દેખાય છે અને અભિનેત્રીના સમર્થનમાં પોસ્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો વિશે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તેનું કોઈ સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને તેથી જ તે ખૂબ દુઃખી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ચિત્રાંશીએ મૌન તોડ્યું

આ વીડિયો વાયરલ થયા પછી ચિત્રાંશી ધ્યાનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી. આ અત્યંત ચિંતાજનક અને શરમજનક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મારી પરવાનગી વિના તે ક્ષણ રેકોર્ડ કરી

અભિનેત્રીએ લખ્યું કે, જ્યારે હું પર્સનલ કોલ પર હતી ત્યારે કોઈએ મારી પરવાનગી વિના તે ક્ષણ રેકોર્ડ કરી હતી, અને તે ખૂબ જ ભાવનાત્મક રીતે સંવેદનશીલ હતી. આ મારી ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અભિનેત્રીએ નારાજગી વ્યક્ત કરી

અભિનેત્રી આગળ લખ્યું, સોશિયલ મીડિયા પર આવી આત્મીય ક્ષણ શેર કરવી એ ફક્ત મારી ગોપનીયતાનું ઉલ્લંઘન નથી પણ માનવતાના ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. હું આ કૃત્યની સખત નિંદા કરું છું અને દરેકને વ્યક્તિગત સીમાઓનું સન્માન કરવાની અપીલ કરું છું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચિત્રાંશી ધ્યાની કોણ છે?

ચિત્રાંશી ધ્યાની એક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેણીએ યુટ્યુબર અમિત ભડાના સાથે કામ કર્યું છે અને ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. આ સાથે તેણે વેબ શો બ્રાઉલ- ધ બેટલ વિધીનમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Chitranshi Dhyani Video ChitranshiDhyani PrivateVideoViral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ