બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બીજી સની લિયોન બનશે આ અભિનેત્રી, એકતા કપૂરની ફિલ્મમાં દેખાશે સુપર બોલ્ડ અવતાર

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / બીજી સની લિયોન બનશે આ અભિનેત્રી, એકતા કપૂરની ફિલ્મમાં દેખાશે સુપર બોલ્ડ અવતાર

Last Updated: 07:29 PM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ragini MMS 3: Bollywood: એકતા કપૂર ફિલ્મ 'રાગિની એમએમએસ'નો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી કરી રહી છે, જેમાં જબરદસ્ત રોમાંચ અને ગ્લેમર બંને જોવા મળશે કારણ કે તેમાં ખૂબસૂરત એક્ટર્સ નજર આવવાની છે.

1/7

photoStories-logo

1. બીજી સની લિયોન બનશે આ અભિનેત્રી, એકતા કપૂરની ફિલ્મમાં દેખાશે સુપર બોલ્ડ અવતાર

Tamannah Bhatia: તાજેતરમાં 'રેડ 2' માં પોતાની હાજરીથી ચાહકોને પ્રભાવિત કરનારી આ સુંદર અભિનેત્રી હવે એક પછી એક મોટી ફિલ્મો સાઇન કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે એકતા કપૂરે તેની સુપરહિટ હોરર-થ્રિલર ફ્રેન્ચાઇઝ 'રાગિની એમએમએસ 3' માટે તેનો સંપર્ક કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 'રાગિની એમએમએસ' ના ત્રીજા ભાગની તૈયારી

આપણે જેની વાત કરીએ છીએ તે અભિનેત્રી તમન્ના ભાટિયા છે. એકતા કપૂર ઘણા સમયથી 'રાગિની એમએમએસ' નો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી કરે છે પરંતુ કોઈને કોઈ કારણોસર બધુ થઇ જતું ન હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શૂટિંગ ક્યારે શરૂ થશે?

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ 2025 ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે, જે ફરી એકવાર તમને ડર અને ઉત્સાહથી ભરી દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આ અભિનેત્રીએ એકતા કપૂર સાથે વાત કરી

એવા સમાચાર પણ બહાર આવી રહ્યા છે કે ફિલ્મના સેટ પર એકતા કપૂર અને તમન્ના ભાટિયા વચ્ચે આ પ્રોજેક્ટ વિશે ચર્ચા થઈ હતી, અને જ્યારે તમન્નાએ આ હોરર-થ્રિલરનો આઇડિયા સાંભળ્યો તો ફિલ્મને લઇ ઘણી એક્સાઇટેડ થઇ ગઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ચાહકો ઉત્સાહિત

ફિલ્મમાં ડર અને ઇન્ટિમેટ સીન્સનું અનોખું મિશ્રણ જોવા મળશે, આ સાથે નિર્માતાઓ તેમાં ચાર્ટબસ્ટર ગીતોનું પણ આયોજન કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રાગિની એમએમએસની કહાની

આ ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2011 માં થઈ હતી, જેમાં રાજકુમાર રાવ અને કૈનાઝ મોતીવાલા લીડ રોલમાં નજર આવ્યા હતા. આ પછી 2014 માં 'રાગિની એમએમએસ 2' માં સની લિયોનની એન્ટ્રીએ ફિલ્મને હિટ બનાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તમન્નાના વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તમન્ના ભાટિયા ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'વન' માં જોવા મળશે, જે આવતા વર્ષે 15 મે એટલે કે 2026 ના રિલીઝ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Gossips Tamannah Bhatia Intimate Scenes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ