બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સની પાજીની 'જાટ' 100 કરોડને પાર, જાણો 15 દિવસનું ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
Last Updated: 10:12 AM, 25 April 2025
10 એપ્રિલના રોજ રિલીઝ થયેલી 'જાટ' આજે બોક્સ ઓફિસ પર 15 મા દિવસે પણ કમાણી કરી રહી છે. દર્શકોને સની પાજીનો એક્શન અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફિલ્મની કમાણી સંબંધિત આજના શરૂઆતના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.
ADVERTISEMENT
જાટ બોક્સ ઓફિસ કલેક્શન
આ ફિલ્મે એક દિવસમાં કુલ 75.18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ તેણે 12 મા દિવસે 1.85 કરોડ રૂપિયા, 13 મા દિવસે 1.88 કરોડ રૂપિયા અને 14 મા દિવસે 1.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જાટે અડધા મહિનામાં બનાવ્યા આ રેકોર્ડ
ADVERTISEMENT
વધુ વાંચો: 'આ ખૂબ જ શરમજનક...' એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થતા જ લોકો પર ભડકી
જાટ જલ્દી જોડાશે 100 કરોડ ક્લબમાં
ADVERTISEMENT
ગોપીચંદ માલિનેની દ્વારા દિગ્દર્શિત જાટમાં સની દેઓલ, રણદીપ હુડા, વિનીત કુમાર સિંહ, રેજિના કેસાન્ડ્રા અને સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા છે. નિર્માતાઓએ ફિલ્મમાં સાઉથના બે મોટા ચહેરાઓ જગપતિ બાબુ અને રામ્યા કૃષ્ણનને પણ સ્થાન આપ્યું છે. આ ફિલ્મની સાથે અક્ષય કુમારની કેસરી 2 પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આમ છતાં 'જાટ'ની કમાણી જોઈને લાગે છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.