બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / encounter between army and terrorists in anantnag updates jammu kashmir

કાર્યવાહી / અનંતનાગમાં છેલ્લા 48 કલાકથી અથડામણ યથાવત: ડ્રોનથી બોમ્બમારો, જવાબી ફાયરિંગ, 3 આતંકીઓ છૂપાયાની આશંકા

Kishor

Last Updated: 03:50 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીરના અનંતનાગના ગડુલ કોકેરનાગમાં ચોથા દિવસે શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં વધુ એક જવાન શહીદ થયાનું સામે આવ્યું છે.

  • જમ્મુ કાશ્મીરમાં ચોથા દિવસે પણ આતંકીઓ સાથે અથડામણ ચાલુ
  • વધુ એક વીર સપુતે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા
  • જંગલમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હોવાની શંકા

છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે, જેમાં વધુ એક વીર સપુતે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હોવાનુબસામે આવ્યું છે.  કાશ્મીરના અનંતનાગના ગડુલ કોકેરનાગમાં ચોથા દિવસે શુક્રવારે પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ રહી હતી. જેમાં આતંકીઓની ગોળીએ ઘાયલ થયેલા એક જવાનનું ટૂંકી સારવાર બાદ વીર ગતિ પામ્યા હોવાનું સામે આવ્યું છે.

આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે

રાજોરી સુધી ફેલાયેલા પીર પંજાલના ગાઢ જંગલમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હોવાની પણ શંકાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાંથી એક લશ્કર એ તોયબાનો કમાન્ડર ઉજૈરં ખાન પણ સામેલ છે.સેનાના ઓફિસરોનું કહેવું છે કે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને ચાર કિલોમીટરના વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં ડ્રોનની મદદથી બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે.  આર્મીના જવાનો અને જમ્મુ કાશ્મીર પોલીસ ચેકીંગ અભિયાન ચલાવી રહી હતી એ દરમ્યાન આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો.


આ આતંકીઓના હુમલામાં બુધવારે સેનાના કાર્નલ મનપ્રિત સિંહ, મેજર આશિષ ઘોઁચક અને જમ્મુ કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ્ટ શહીદ થયા હતા. જેને પગલે સેનાના કમાન્ડોઝ, સ્નાઇપર ડોગ્સ, ડ્રોન, હેલિકોપ્ટરની મદદથી આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.મોહાલીમાં રહેતા કર્નલ મનપ્રીતના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવ્યા હતા. તો પાનીપતના મેજર આશિષ ઘોઁચકના પાર્થિવદેહને તેમના પૈતૃક ગામ બિંજોલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો જમ્મુ કાશ્મીર પોલીસના શહીદ DSP હુમાયુ ભટ્ટને ગુરુવારે તેમના પૈતૃકે ગામ બડગામમાં સૂપૂર્દે ખાખ કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ