બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / વિશ્વ / eddie hassell actor of the film the kids are all right dies

મર્ડર / ગર્લફ્રેન્ડના ઘરની સામે જ આ એક્ટરને ગોળી મારી પતાવી દેવાયો, પોલીસે હાથ ધરી તપાસ

Kavan

Last Updated: 10:13 PM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ધ કિડ્સ આર ઓલ રાઇટના એક્ટર એડ્ડી હેઝલ 30 વર્ષના હતા જેમની ગોળી મારીને ઠંડા કલેજે હત્યા કરી દેવામાં આવી છે. ડેડલાઇનમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ અનુસાર રવિવારે બપોરે 1 વાગ્યાના આસપાસ ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીના એપાર્ટમેન્ટની બહાર ગોળી ધરબી દઇને આ અભિનેતાની ઘાતકી હત્યા કરવામાં આવી હતા.

  • એક્ટર એડ્ડી હેઝલની હત્યા
  • ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીના એપાર્ટમેન્ટ બની ઘટના 
  • હસલે 2000 થી 2010 દરમિયાન ઘણી ફિલ્મોમાં કર્યું કામ 

 ઉલ્લેખનીય છે કે, આ ઘટના સમયે તેની પ્રેમિકા ઘરે હતી.  જોકે આ અભિનેતાને હત્યા ક્યા કારણોસર કરવામાં આવી અને કોણે કરી તેની તપાસ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.  

હસલે 2000 થી 2010 દરમિયાન ઘણી ફિલ્મોમાં કર્યું કામ 

ટેક્સાસનો રહેવાસી હેઝલ 2000 થી 2010 દરમિયાન ઘણી ટૂંકી અને સારી ભૂમિકાઓ ભજવી છે, જેણે "ધ કિડ્સ આર ઓલ રાઇટ" માં કલૈની ભૂમિકા માટે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

ચિત્ર એકેડેમી એવોર્ડ માટે નામાંકિત

આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ 2011 માં શ્રેષ્ઠ ચિત્ર એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી. તેની અન્ય મૂવી ક્રેડિટમાં "2012," "ધ ફેમિલી ટ્રી," 2013 સ્ટીવ જોબ્સની બાયોપિક "જોબ્સ," "ફેમિલી વીકએન્ડ", "હાઉસ ઓફ ડસ્ટ", "વોરિયર રોડ" અને "બોમ્બ સિટી" શામેલ છે.

છેલ્લે 2017 માં આવેલી ફિલ્મ ઓહ લ્યુસીમાં કર્યું હતું કામ 

અભિનેતા એડી હેઝલ છેલ્લે 2017 માં આવેલી ફિલ્મ ઓહ લ્યુસીમાં જોવા મળી હતી. જેમાં તેણે ખૂબ જ તેજસ્વી ભૂમિકા ભજવી અને વિશ્વભરમાં તેના પ્રશંસકોનું દિલ જીતી લીધું. પ્રેમિકાના એપાર્ટમેન્ટની બહાર હત્યા થયા બાદ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ