બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ફાટેલા કપડાંનું રફુ ગણતરીની સેકન્ડમાં થઈ જશે, જાણી લો કમાલની ટ્રિક
2 ફોટો ગેલેરી
Last Updated: 07:36 PM, 18 July 2024
1/2
તમારા ફાટેલા તૂટેલા કપડાની સિલાઈ કરવા માટે તમે રિવર્સેબલ ટેપનો ઉપયોગ કરી શકો છો. તે માર્કેટમાં સરળતાથી મળી જાય છે અને તેનો ભાવ પણ ઓછો હોય છે. આ ટેપ બંને સાઈડ ચીપકે છે. ફાટેલા કપડાને સરખા કરવા માટે સૌથી પહેલા તે જ કલરનો એક કાપડનો ટૂકડો લો. અને તેની ઉપર એક છાપુ રાો અને પ્રેસની મદદથી થોડીવાર માટે ગરમ થવા દો. થોડી જ મિનિટોમાં તમારું કપડું સરખું થઈ જશે.
2/2
કપડાની સિલાઈમાં ઉપયોગ કરવામાં આવતા બકરમ સરળતાથી માર્કેટમાં મળી જાય છે. તેની કિંમત પણ વધારે નથી હોતી. તમે તેની મદદથી કપડાને રફ્ફુ મારી શકો છો. તેના માટે સૌથી પહેલા ફાટેલા કપડાને સારી રીતે પ્રેસ કરી લો. હવે ફાટેલા કપડાની નીચે બકરમનો એક પીસ લગાવી દો. બકરમની બે સાઈડ હોય છે એક ચિકાસવાળી અને એક રફ. તેથી હંમેશાં બકરમની ચિકાસવાળી સાઈડ જ કપડાની નીચે રાખવી. હવે કપડાની ઉપર એક છાપુ રાખો અને પ્રેસની મદદથી થોડું ગરમ કરો. તમારા કપડા પહેલા જેવા સરખા થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ