બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અન્ય જિલ્લા / earthquake hit mumbai nasik and valsad

ધરતીકંપ / મુંબઇમાં વહેલી સવારે તો નાસિક સહિત વલસાડમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો

Published By: Divyesh

Last Updated: 08:14 AM, 5 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ જ્યાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જમીનની નીચેની પ્લેટ ખસવાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવામાં આવી રહ્યાં છે. ગઇકાલે મોડી રાત્રે વલસાડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

  • વલસાડમાં મોડી રાત્રે બે આચંકા અનુભવાયા
  • એક 4.1 અને બીજો 3.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો
  • બંનેના સેન્ટર વલસાડથી 65થી 80 કિમી દુર

હાલ રાજ્યમાં વારંવાર ધરતીકંપ આવી રહ્યાં છે. આ અગાઉ જામનગર, કચ્છમાં પણ ભુકંપના આંચકા અનુભવાયાં હતા. ત્યારે ગઇકાલે મોડી રાત્રે વલસાડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વલસાડમાં મોડી રાત્રે 11.41 કલાકે 4.1 અને બીજો 12.05 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બંનેનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 65 થી 80 કિમી દૂર નોંધાયું હતું. 


જો પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના મુંબઇમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં છે. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. જ્યારે મોડી રાત્રે નાસિકમાં મોડી રાત્રે 11 વાગહ્યાની 41 મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 4 માપવામાં આવી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Mumbai Valsad ભૂકંપ મુંબઇ વલસાડ Earthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ