બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / early signs of liver disease after wake up before sleep

સાવધાન! / રાત્રે સૂતાં પહેલા અથવા સવારે ઉઠ્યા બાદ શરીરમાં દેખાય આવા લક્ષણ, તો સમજી જજો લીવરમાં છે ડેમેજ

Arohi

Last Updated: 12:21 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Early Signs Of Liver Disease: લિવર સાથે જોડાયેલી સમસ્યાઓના શરૂઆતી લક્ષણોની જો ઓળખ કરી લેવામાં આવે તો એવામાં લિવર સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

  • આ છે લિવર ડેમેજના સંકેત 
  • સુતા પહેલા તમને પણ થાય છે આવું? 
  • આ 5 લક્ષણ દેખાય તો થઈ જજો સાવધાન 

લિવર આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે જેનું નિયમિત રીતે કામ કરવું ખૂબ જ જરૂરી છે. લિવરને હેલ્ધી રાખવા માટે પણ રોજ યોગ્ય ડાયેટ અને નિયમિત રીતે શરીરને એક્ટિવ રાખવાની જરૂર હોય છે. પરંતુ ઘણી વખત આ બધી વસ્તુઓનું ધ્યાન રાખ્યા છતાં લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. જેને મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે. 

સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અમુક સમસ્યાઓ લિવરને પણ નુકસાન પહોંચાડી શકે છે અને એવામાં તમારા લિવરને ડેમેજ થવાથી બચાવવાની એક જ રીત છે. તે છે તેની સાથે જોડાયેલા લક્ષણોની ઓળખ કરવી. જો તમે લક્ષણોને ઓળખી કાઢો તો લિવર સાથે જોડાયેલી સમસ્યાઓથી બચી શકાય છે. 

આખો દિવસ થાક રહેવો 
આમ તો આખો દિવસ થાક લાગવો તે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓના સંકેત હોઈ શકે છે. પરંતુ અમુક મામલામાં આ લિવર ખરાબ હોવાના સંકેત પણ હોઈ શકે છે. જો તમારૂ લિવર ડેમેજ થવા લાગ્યું છે તો આખો દિવસ થાક લાગી શકે છે. આવા લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરો. 

મસલ્સ કમજોર પડવા 
જ્યારે લિવર સારી રીતે કામ કરવાનું બંધ કરી દે છે તો મસલ્સ માસ પણ ઓછુ થવા લાગે છે અને આ કારણે મસલ્સમાં પણ કમજોરી આવવા લાગે છે. જો તમારા શરીરના મસલ્સ કમજોર પડી રહ્યા છે તો આ લિવર સાથે જોડાયેલી બીમારીના સંકેત હોઈ શકે છે અને એવામાં બને તેટલું જલ્દી ડોક્ટરનો સંપર્ક કરો. 

લિવરની આસપાસ સોજા અને દુઃખાવો 
જ્યારે લિવર સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા થવા લાગે છે તો આ કારણથી ઘણી વખત તમારૂ લિવર અંદરથી ઈજાગ્રસ્ત થવા લાગે છે. લિવરમાં ઈજા થવાના કારણે તેની આસપાસ સોજો અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે લિવરની આસપાસના ભાગમાં સોજા, બળતરા જેવી સમસ્યા થવા લાગે છે. 

ત્વચામાં પીળાસ 
લિવર સાથે જોડાયેલી બીમારીઓના કારણે ત્વચાનો રંગ ગંભીર પીળો પડવા લાગે છે. જો તમારૂ લિવર સારી રીતે કામ નથી કરી શકતું અને તેના કારણે ત્વચાના રંગમાં પણ ફેરફાર થવા લાગે છે અને તેનો રંગ પીળો પડી જાય છે. 

વધુ વાંચો: આ છે ભારતીય પાવરફૂડ અનાજ, જેને ડૉક્ટર પણ બીમારીઓમાં આપે છે ખાવાની સલાહ

મળના રંગમાં ફેરફાર 
જો તમારૂ લિવર ખરાબ થઈ ગયું છે તો તેના કારણે સ્કિનમાં ફેરફાર થવા ઉપરાંત રંગમાં પણ અમુક ફેરફાર થવા લાગે છે. જો તમારા મળમાં અચાનક ફેરફાર થવા લાગ્યો છે તો આ પણ ખરાબ લિવરનો જ એક સંકેત હોઈ શકે છે અને એવામાં આ પ્રકારના લક્ષણોને ભૂલથી પણ ઈગ્નોર ન કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ