ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / dycm Nitin Patel statement on Navratri 2020

હુકમથી / સરકાર નવરાત્રીનું આયોજન નહીં કરે, ખાનગી આયોજકોને પણ પરવાનગી નથી: DYCM નીતિન પટેલ

Published By: Gayatri

Last Updated: 03:31 PM, 30 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં નવરાત્રી મુદ્દે નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યું છે. આવો જાણીએ તેમણે શું કહ્યું?

ADVERTISEMENT

  • નવરાત્રીને લઇ નીતિન પટેલનું નિવેદન
  • ''સરકાર નવરાત્રીનું આયોજન નહીં કરે''
  • ''ખાનગી આયોજકોને પણ પરવાનગી નથી''

કોરોનાની મહામારીમાં દુનિયાના સૌથી મોટા નૃત્યોત્સવનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે કે નહીં તે અંગે અવઢવ છે. એક તરફ કલાકારો અને આ ઉદ્યોગ સાથે જોડાએલા લોકોની રોજી રોટીનો પ્રશ્ન છે પણ સામે પક્ષે કોરના સંક્રમણ વધવાનો પણ ભય છે.

હાલ મહામારીના સમયમાં ગરબાનું આયોજન આ બેલ મુજે માર જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે ત્યારે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના નિવેદનમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. 

શું કહ્યું DYCM નીતિન પટેલે?

 નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

DyCM Nitin Patel Navratri 2020 ગરબા નવરાત્રી નીતિન પટેલ Navratri 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ