ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / drivers do these dangerous mistake while driving automatic car

ઑટો / ઑટોમેટિક કાર ચલાવતી વખતે લોકો કરે છે આ બે ભૂલો, થાય છે ભારે નુકસાન

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 10 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઑટોમેટિક કાર ચાલી રહી છે. પરંતુ હજુ પણ આ ગાડીઓની જાણકારી માટે લોકોમાં અભાવ છે. ઑટોમેટિક કાર ચલાવતી વખતે લોકો ખતરનાક ભૂલો કરે છે. જેના કારણે કારને નુકસાન થાય છે.

ADVERTISEMENT

આજકાલ મોટાભાગના લોકો ઑટોમેટિક કાર લેવાનું પસંદ કરે છે. પરંતુ ઑટોમેટિક કારો માટે હજુ પણ લોકો પાસે ઓછી જાણકારી છે.  જેના કારણે લોકો ઘણી વખત એવી ભૂલો કરે છે જે તમારી કારના સ્વાસ્થ્ય માટે ઠીક નથી. આજે અમે તમને કેટલીક એવી ડ્રાઇવિંગ ભૂલો માટે જણાવવા જઇ રહ્યા છીએ જે આ ગાડીઓને નુકસાન પહોંચાડે છે. 
Image result for automatic car
લોકો મેન્યુઅલ કારની જેમ જ રોકાયા વગર સીધો D અને R અથવા પાછો R અને D પર ગિયર પાડે છે, પરંતુ આવું કરવું તમારી કાર માટે ખતરનાક સાબિત થાય છે. ગિયર બદલતી વખતે હંમેશા ગાડી રોકીને ડ્રાઇવ અને રિવર્સ મોડ નાંખવા જોઇએ, નહીં તો ટ્રાન્સમિશન બેન્ડ અને ક્લ્ચમાં ખરાબી આવી શકે છે અને ગિયરબૉક્સ ફેલ થઇ શકે છે. 
Image result for automatic car
ઢાળ પર ચઢાવતી વખતે મોટાભાગે લોકો ઑટોમેટિક કારને ન્યૂટ્રલમાં નાંખીને છોડી દે છે, વાસ્તવમાં લોકોનું માનવું છે કે 'N' પર ચલાવવાથી ફ્યૂલની બચત થાય છે. પરંતુ આ ખોટું છે. જણાવી દઇએ 'N' પર ઑયલની સપ્લાઇનો કાપ થાય છે, એટલા માટે ટ્રાન્સમિશનને સ્મૂથ ઑપરેશન માટે પ્રૉપર લ્યૂબ્રિકેશન મળી શકતું નથી અને બદલામાં એ તમારા કારના ગિયરબૉક્સને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે.
Image result for people drive automatic car
આ રીતે લોકો ટ્રાફિકમાં રેડલાઇટ્સ પર કાર ન્યૂટ્રલ કરી દે છે. ડ્રાઇવર વધારે ઇંધણ બચાવવા અને પેડલ્સનો ઉપયોગ કરવાથી બચવા માટે આ પ્રકારનું કામ કરે છે. પરંતુ આવું કરવું પણ યોગ્ય નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Wolrd Automatic Car Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ