બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ધર્મ / dreaming black shivling in shrawan maas auspicious sign dream interpretation according to swapna shastra

માન્યતા / શું 'શ્રાવણ' માસમાં તમને સપનામાં દેખાય છે શિવલિંગ! તો કઇ વાતનો છે ઇશારો? શુભ કે અશુભ સંકેત, જાણો

Manisha Jogi

Last Updated: 08:26 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવા મળે તો તે અનેક પ્રકારના સંકેત આપે છે. ઉપરાંત સપનામાં સફેદ રંગનું શિવલિંગ દેખાય તો તેને વિશેષ માનવામાં આવે છે.

  • ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય
  • સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવા મળે તો ખાસ સંકેત આપે છે
  • આવો જાણીએ સપનામાં શિવલિંગ દેખાય તો શું સંકેત આપે છે

ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી તે સૌભાગ્યપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવા મળે તો તે અનેક પ્રકારના સંકેત આપે છે. ઉપરાંત સપનામાં સફેદ રંગનું શિવલિંગ દેખાય તો તેને વિશેષ માનવામાં આવે છે. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

બીમાર વ્યક્તિ માટે- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિ ઘણા સમયથી બિમાર હોય અને તેને સપનામાં કાળા રંગનું શિવલિંગ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જે સંકેત આપે છે કે, બિમાર વ્યક્તિને બિમારીઓમાંથી મુક્તિ મળી શકે છે. જે માટે શિવ મંત્રોનો જાપ કરવો જોઈએ. 

બેરોજગાર વ્યક્તિ માટે- જે લોકોને રાત્રે સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવા મળે તો તે શુભ સંકેત આપે છે. જ્યારે તમે કોઈ કાર્ય ધૈર્ય અને ઈમાનદારીથી કરો, ત્યારે આ ઉપાય પ્રભાવશાળી સાબિત થાય છે. આ પ્રકારે કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થશે અને તમે જીવનમાં બુલંદિઓ પ્રાપ્ત કરશો. 

વેપારી વર્ગ માટે- સ્વપ્નશાસ્ત્ર અનુસાર વેપારી વર્ગને સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવા મળે તો તેને અશુભ માનવામાં આવે છે. ભગવાન શિવની આરાધના કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. 

સપનામાં સફેદ શિવલિંગ દેખાવું- સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ રંગનું શિવલિંગ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. જે પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો સંકેત આપે છે. જો તમે સપનામાં સફેદ શિવલિંગ પર દૂધનો અભિષેક કરી રહ્યા છો, તો તે જીવનમાં સુખ અને શાંતિનો સંકેત આપે છે. 

કુમારિકા- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કુંવારી કન્યાને સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવા મળે અને તે વ્યક્તિની લગ્નની મનોકામના હોય તો ટૂંક સમયમાં તેના લગ્ન થઈ શકે છે. કુંવારી કન્યાને તેની ઈચ્છા અનુસાર વરની પ્રાપ્તિ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ