બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / dream astrology swapna shastra auspicious signs in dreams in gujarati lucky dreams

Dream Astrology / જો તમને પણ સપનામાં દેખાય આ વસ્તુઓ, તો તે ભાગ્ય ઉઘડી જવાનો આપે છે સંકેત

Manisha Jogi

Last Updated: 12:31 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપનામાં કોઈ વસ્તુ દેખાય તો તે શુભ અને અશુભ ઘટનાનો સંકેત આપે છે. સપનામાં આ વસ્તુ દેખાય તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જવાનો સંકેત આપે છે.

  • સપનામાં આ વસ્તુ દેખાય તો શુભ અને અશુભ ઘટનાનો સંકેત આપે છે
  • આ વસ્તુ વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જવાનો સંકેત આપે છે
  • કરિઅરમાં તરક્કી મળવાનો આપે છે શુભ સંકેત

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં કોઈ વસ્તુ દેખાય તો તે શુભ અને અશુભ ઘટનાનો સંકેત આપે છે. અહીંયા અમે તમને કેટલાક એવા સપના વિશે જણાવી રહ્યા છે, જે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જવાનો સંકેત આપે છે. 

સપનામાં દૂધ ઉકળતું દેખાવું
જો કોઈ વ્યક્તિને સપનામાં ઉકળતું દેખાય તો તે ભવિષ્યમાં શુભ ઘટના થવાનો સંકેત આપે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર આ પ્રકારનું સપનું કરિઅરમાં તરક્કી મળવાનો અને જે પણ કામ અટકી ગયા છે તે કામ પૂર્ણ થઈ શકે છે, તેવો સંકેત આપે છે. 

સપનામાં શંખ દેખાવો
હિંદુ ધર્મમાં શંખને પવિત્ર માનવામાં આવે છે. જેમાં લક્ષ્મી માતાનો વાસ હોવાનું માનવામાં આવે છે. જો તમને સપનામાં શંખ દેખાય તો તે શુભ સંકેત આપે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં શંખ દેખાવો તે દુર્લભ સ્વપ્ન માનવામાં આવે છે. આ પ્રકારનું સપનું સંકેત આપે છે કે, તમારા પર લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા રહેશે. 

નાણાંકીય સપના
જો કોઈ વ્યક્તિને સપનામાં સિક્કો પડતો દેખાય અને ખુદને સપનામાં સિક્કો શોધતો દેખાય તો સપનું નાણાંપ્રાપ્તિ થવાનો સંકેત આપે છે. જો તમને સપનામાં સોનું દેખાય તો તે આર્થિક પરિસ્થિતિ મજબૂત થવાનો સંકેત આપે છે. સ્વપ્નશાસ્ત્રમાં આ પ્રકારના સપનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ