બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / do-you-know-reality-of-woman-nose

NULL / મહિલાઓના નાકનો શેપ શું કહે છે?

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

શરીરના દરેક અંગોથી વ્યક્તિના ભવિષ્ય અને વ્યવહાર સાથે સંબંધ સંભવ છે. એમાં નાકનું મહત્વ પણ એટલું જ છે જેમ કે શરીરના બાકીના ભાગની. નાકનો આકાર તમારા માટે ઘણું બધું કહી જાય છે ખાસ કરીને મહિલાઓનું નાક. 

આજે અમે તમને મહિલાઓના નાક માટે એવી વાત જણાવીશું જે વાંચીને તમારું હેરાન થઇ જવું સ્વાભાવિક છે. ચલો તો જાણીએ કેવી નાક વાળી મહિલાઓ કેવા સ્વાભાવની હોય છે અને એમનું ભવિષ્ય કેવું હોય છે. 

કહેવાય છે કે જે મહિલાનું નાક સુડોળ અને સુંદર હોય તો તેમને દરેક પ્રકારની ખુશીઓ અને સફળતા પ્રાપ્ત થાય છે. 

જે મહિલાઓ કામુક સ્વભાવની હોય છે તેમના નાકનું છીદ્ર થોડું મોટું હોય છે. નાકનો આગળનો ભાગ ચહેરાના શેપ કરતાં લાંબી હોય છે. તો એવી મહિલાઓ બધી બાજુથી સુખી સંપન્ન હોય છે. આવી મહિલાઓ મહારાણીઓનું જીવન જીવે છે. 

જેનું નાક ઘણું લાંબુ હોય કહેવામાં આવે છે કે તે મહિલાઓ સુખ મેળવવા માટે જીવનભર આતુર રહે છે પરંતુ નાક લાંબુ અને પાતળું હોય તો તેને સારું માનવામાં આવે છે. 

નાક મોટું અને ફૂલેલું હોય તો તે મહિલાઓનો સ્વભાવ ઝઘડાળું હોય છે. 

નાકના આગળના ભાગમાં કોઇ તલ અથવા મસા હોય એવી મહિલાઓનો સ્વભાવ ઝઘડાળું અને દુષ્ટ પ્રવૃતિની માનવામાં આવે છે. 

કહેવામાં આવે છે કે આગળથી પોઇન્ટેડ પરંતુ ચપટી નાકવાળી મહિલાઓનું ભાગ્ય તેમનો સાથ આપતી નથી. જીંદગી પણ એકલા આગળ વધારવાની નોબત આવી જાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ