બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર, આ કામ ફટાફટ કરી લેજો નહીંતર નહીં આવે 21મો હપ્તો

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર, આ કામ ફટાફટ કરી લેજો નહીંતર નહીં આવે 21મો હપ્તો

Last Updated: 01:10 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા PM કિસાન યોજના ચલાવે છે. જેમાં અત્યાર સુધી 2-2 હજારના 20 હપ્તા અપાયા છે, હવે ખેડૂતો 21માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. PM કિસાન યોજના

દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજનાએ ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી રહી છે. જેમાં તેમને દર વર્ષે 6 હજાર રૂપિયાની સીધી મદદ સરકાર કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 20 હપ્તા અપાયા

આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં DBT સિસ્ટમ દ્વારા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં અપાય છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે આ યોજનાના 20 હપ્તા આપ્યા છે. સેકંડો ખેડૂતોએ તેનો લાભ લીધો છે. પરંતુ હવે બધા 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 21માં હપ્તાની રાહ

PM મોદીએ ગત 2 ઓગસ્ટના રોજ વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ યોજનાનો 20મો હપ્તો જાહેર કર્યો હતો. અને પૈસા ખેડૂતોના ખાતામાં સીધા પહોંચી ગયા છે. હવે દેશભરના ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 21મો હપ્તો ક્યારે આવશે?

રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર ઓક્ટોબર મહિનામાં આ યોજનાનો 21મો હપ્તો બહાર પાડી શકે છે. જો કે, સરકાર દ્વારા હજુ સુધી તેની કોઈ સત્તાવાર એલાન નથી કરવામાં આવ્યું. આથી ખેડૂતોએ તેની થોડી રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. E-KYC અને ભુ સત્યાપન

આ યોજનોનો લાભ લેવા માટેષખેડૂતોએ e-KYC અને ભુ સત્યાપન કરાવવી ફરજિયાત છે. જો ખેડૂતો આ બંને કામ પૂર્ણ નહીં કરે તો તેમનો આગામી હપ્તો અટકી શકે છે. આ સિવાય જો આ યોજનામાં રજિસ્ટ્રેશન દરમિયાન ખોટી માહિતી આપવામાં આવે તો પણ હપ્તો પણ રોકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વેબસાઇટ પરથી કરો આ કામ

ખેડૂતો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને e-KYC ની પ્રોસેસ પૂરી કરી શકે છે. આ સિવાય તમારી જમીનના દસ્તાવેજોની ચકાસણી કરાવવી જરૂરી છે. આ યોજનાનો લાભ તે ખેડૂતોને જ મળશે જેમને આ બધા કર્યાં હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Government Schemes Farmers PM Kisan Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ