બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do not make these mistakes during dhanteras shopping shu na kharidvu joie

Diwali 2023 / આજે ધનતેરસ: જઈ રહ્યા છો ખરીદી કરવા? તો જરૂર જાણી લો આ નિયમો, નહીંતર ભારે પડશે એક ભૂલ

Published By: Vikram Mehta

Last Updated: 10:49 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે. ધનતેરસ પર ખરીદી કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહીંતર, ગરીબી આવી શકે છે.

  • ધનતેરસના દિવસે ખરીદીનું વિશેષ મહત્વ
  • આ દિવસે વસ્તુ ના ખરીદવી
  • ધનતેરસના દિવસે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી

ધનતેરસના દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે. આ દિવસે અશુભ વસ્તુઓ ખરીદવાથી ઘણું નુકસાન થઈ શકે છે. આ કારણોસર ધનતેરસ પર ખરીદી કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહીંતર, ગરીબી આવી શકે છે.

પ્લાસ્ટિકની વસ્તુ- ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચની વસ્તુઓ ના ખરીદવી. આ વસ્તુનો રાહુ સાથે સંબંધ છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

લોખંડની વસ્તુ- ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ જેવી કે તવો તથા અન્ય કોઈ વસ્તુ ના ખરીદવી. માનવામાં આવે છે કે, ધનતેરસના શુભ દિવસે ઘરમાં લોખંડની વસ્તુઓ લાવવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણ પણ ના ખરીદવા.

સોના-ચાંદીની વસ્તુ- ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી શુભ ધાતુઓની ખરીદવામાં આવે છે. આ શુભ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ના ખરીદવી જોઈએ, જેના કારણે વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.

નવા કપડાંની વસ્તુ- ધનતેરસ પર લોકો નવા કપડાં પણ ખરીદે છે. આ દિવસે કાળા કપડા બિલકુલ ન ખરીદવા. પીળો, લાલ, લીલો, નારંગી, ગુલાબી તથા અન્ય શુભ રંગના કપડાં ખરીદ વા વધુ યોગ્ય રહેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras Dhanteras 2023 Dhanteras Shopping dhanteras kya nahi kharidna chahiye ધનતેરસ 2023 ધનતેરસ ખરીદી ધનતેરસે શું ખરીદવું DIWALI 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ